________________
[13]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
99
કરવા સોકાઇને ઇચ્છા થાય માટે આપણે સૈા પાતપાતાની તલ વાર હારબંધ ગાઢવીયે અને એક જણ આંખે પાટા બાંધી જે તલવારને ઉચકે તેના માલેકને આ સૈાભાગના લાભ આપવેા. આ વાત સાને પસંદ પડી. પણ તલવાર ઉચકી આપ વાનું કામ કરવાને કમળાએ ચેાખી ના પાડી, તેથી અંતે તે કામ જીસિંહને સોંપવામાં આવ્યું. સૈા સોગન લઈને પોતાની તલવાર ઓરડાની વચે હારદાર ટેકવીને ઉભા રહ્યા. જીર્ણસિં હની આંખે પાટા બાંધવામાં આવ્યા અને તે કેાની સમશેર પર હાથ મૂકે છે તે તરજ સાના ડાળા તાકી રહ્યા. કુમળા પશુ જસિંહના હાથ તરફ તાકી રહી હતી. બીરબલ અને માનસિહુના મનમાં એવા વિચાર ઉદ્દભવ્યા કે પેાતાની સમશેરાથી આ સઘળા રાજપૂતાને યમસદનમાં પહોંચાડી દઇએ; પરંતુ પૃથ્વીસિ’હની ઇચ્છા સિવાય તેમનાથી કંઇજ બની શકે તેમ નહાતું. જીર્ણસિ હું એકલી ગજીનું સ્મરણ કરીને પોતાના જ મણા હાથ લાંખા કર્યા, તે હાથ અમરસિ’હની સમશેર પાસે આવ્યે ત્યારે સીને એમજ થઇ રહ્યું કે, · નક્કી જીર્ણસિંહ અમરસિ હનીજ સમોર ઉપાડશે. ’ પરંતુ તરતજ જીણુ સિહના હાથ સહજ આગળ લખયા અને જયએકલિંગજી !' કરીને તેણે પૃથ્વીસિંહની સમશેરપર હાથ મૂકયા.
*
તરતજ કમળાએ કિકિઆરી પાડી. પૃથ્વીસિંહ તદ્દન શાન્તજ હતા. મીરખલ અને માનિસંહુ ચમકયા.
,,
“ સામાશ ! પૃથ્વીસિંહજી ! ” અમરસિંહ એક્સ્ચેા: “ ઇશ્વરની તમારા પ્રત્યે ઘણીજ કૃપા જણાય છે. ”
પૃથ્વીસિંહે પેાતાની સમશેર ઉંચકી તેને પ્રણામ કર્યા અને નગ્ન સમશેર હાથમાં ધરી રાખીને તે બેન્ચે: “ મિત્રા, અકખરના નાશ નજ કરવા એવી મ્હારી પોતાની ઇચ્છા હતી, પરંતુ આપણા મત પ્રમાણે અકબરના વિનાશ કર્યો સિવાય આપણને ફતેહ મળવાની નથી, તેથીજ હું આ કાર્ય કર્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com