________________
કમળાની કસાટી.
[૧૩૭]
નામર્દાઇ છે. તમને રાજપુતાના માટે જો લાગણી છે તે તેને મુસ્લીમ પ્રજા માટે લાગણી હાવીજ જોઇએ; છતાં તે પેાતાની હિંદુ મુસ્લીમ પ્રજાને એક સરખી ગણે છે. અનેને સરખું માન આપે છે. કાઇપણ ધર્મને સાંભળવાને ખંત રાખે છે એ તેની ઉદારતાને તમે કેમ ભૂલેા છે ? એ શાનશાહ પોતે જાતિભેદ રાખતા નથી તે તમે જાતિભેદને દ્વેષ કેમ રાખી શકે ? જ્યાં ઇન્સાફ છે; જ્યાં લાગણી છે; જ્યાં ધર્મ છે ત્યાં હિંદુ ા કે મુસ્લીમ હા પણ એક ભાઈએજ છે. એ મહામંત્રથીજ અકઅર સારી આલમના પ્રેમ જીતી શકયેા છે. આખાદીભર્યા અમલ ચલાવી શકયા છે. તેનુ ખુન કરવા પહેલાં તમેજ કહેા કે તમે રાજપુતાને સુખી કરવા જતાં મુસ્લીમ પ્રજાને સતાષ આપી શકશે ? એક માતાનું સ્તનપાન કરનારા બે ભાઈઓ માંહામાંહે કપાઇ મરશે તે પરીણામે બેઉના નાશ થશે ને કાઇ ત્રીજીજ વ્યંતર પેદા થશે. માટે રાજપુત ધર્મને ન છાજે તેવી વાત આપણી મંડળીમાં ન થવી જોઇએ. ” કમળા ખુનની વાત સાંભળી ધગધગી ઉઠી અને ક્રોધથી તે વાતના પ્રતિકાર કર્યો. કમળાની ભાષામાં ઉછળી આવેલ જોર, અને વિચારગાંભિય થી સા સ્તબ્ધ થઇ ગયા. અમરિસંહુ કમળાના આ વનથી બહુ નારાજ થયા. તેને પેાતાની બાજી ધુળમાં મળી જતી જોઇ ક્રોધ ભરાઇ આવ્યું.
પૃથ્વીસિંહે જોયું કે નિરર્થક કલેશ વધી પડશે. અને કદાચ તુ વેળા કમળાની જીંદગી જોખમમાં આવી પડશે.. તેથી તે વચ્ચેજ ખાલી ઉઠ્યો—“ કમળા, અત્યારે આપણે રાજ્ય ચલાવવું નથી, પણ રાજપુત પ્રજાનું હિત વિચારવું છે. એટલે લાંખી ટુંકી ચર્ચામાં ન ઉતરતાં અકબરને શિરચ્છેદ કરવાના યશ કાને આપવા તે નકી કરવું જોઇએ.
ન
''
સાખાશ, દોસ્ત પૃથ્વીસિંહ, રાજપુતા પ્રત્યેની તમારી લાગણી પ્રસંશાપાત્ર છે. ” અમરસિ હું પેાતાની વાત ઠેકાણે આવતી જોઇ ઉત્સાહથી કહ્યું. “રાજપુતાના હિત માટે આ સેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com