________________
ધમ જીજ્ઞાસુ અકબર.
cr
થાડીવાર વિચાર કર્યો પછી ચ’પા મેાલી; “તમારા પ્રશ્નનાના ઉત્તર આપી શકાય તેવા હશે તેા હું અવશ્ય પ્રત્યુત્તર આપીશ.” જૂઆ, ” તે વ્યક્તિ એકવાર ચે(મેર દૃષ્ટિપાત કરીને ધીમે સ્વરે ખેલવા લાગી. કોઈપણ જાતના અપરાધ સિવાય બાદશાહ અકબરે તમને અહિં નજરકેદ કરેલાં છે. બાદશાહનુ આ કૃત્ય તમને વ્યાજખી લાગે છે કે ? ”
“ હા; ” ચપા બેલી.
[<<]
“ હું ! આ તમે શું ખેલા છે ? ” તે વ્યક્તિ વિસ્મય પામતી મેલી: ” નજરકેદી તરીકે રહેવામાં પણ તમને સુખ લાગે છે ? ”
“ આ પ્રશ્નનેા વિશેષ ખુલાસે હું આપી શકતી નથી. ” ચંપા સહેજ કંટાળીને એટલી.
ચંપાના આ બેદરકારીભર્યા જવાખથી ઉપરના પ્રશ્ન તેને રૂા નહાતા એ વાત આવનાર વ્યક્તિ સહેજમાં કળી ગઈ. થોડીવાર માન રહ્યા પછી પુન: તે ખેલી:–વારૂ, કદાચ કઇ અવિનય જેવું જણાય તા ક્ષમા કરશે. તમે આવી સુકુમાર અવસ્થામાં આવુ દેહદમન કરીને ચાગિની જેવું જીવન શામાટે ગાળેા છે ? ” એટલુ ખેલીને તે વ્યક્તિ ચંપા પ્રત્યે સહેતુક દૃષ્ટિપાત કરતી તાકી રહી.
4
cr
આ જન્મના તેમજ પૂર્વ જન્મના પાપસંચયને માળીને–ભસ્મ કરીને નિર્વાણ પ્રાપ્તિ કરવા માટે જ.
""
"6
દુનિયામાં જન્મ પામીને સંસાર સુખને લેશ માત્ર પણ આસ્વાદ લેવાની તમને વૃત્તિ થતી નથી ?
29
tr
ના; બિલકુલ નહિ...” ચંપા આવનાર વ્યક્તિના આવા વિચિત્ર પ્રશ્ના સાંભળીને વિસ્મિત થઇ. ને તેના પ્રત્યે ક્રોષપૂર્ણ દષ્ટિ કે તાં ખેલી,
“ થારૂ, તમે જૈનધમી છે ને ? ”
"6
"?
ای
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com