Book Title: Dharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Author(s): Dalpatram Bhaishankar Raval
Publisher: Devchand Damji Kundlakar

View full book text
Previous | Next

Page 211
________________ [ ૧૯૮] ધમ જીજ્ઞાસુ અકબર ત્યારપછી અમર નવ વર્ષે ગુજરી ગયે. તેને પાછળ સમય દયા અને સરલતાથી ભરપૂર પસાર થયે હતે. અને તેણે છેવટ સુધી જૈન યતિએને સમાગમ રાખ્યું હતું. જ્યારે સંવત. ૧૬૫૮ માં અબુલફઝલ યુદ્ધમાં દગાથી મરવાને ખબર અકબરને પડ્યા ત્યારે તેને સખ્ત આઘાત થયે. તેમના પુત્ર સલીમની નીતિ-રીતિ માટે તેના મનને અસંતોષ હતું, પરંતુ અંત સમયે સલીમ, અકબરને ચરણે ગયો એટલે તેને સમશેર–મુકુટ અને સત્તા સેંપી તેને પ્રજા રક્ષણની ભલામણું કરતાં દેહમુક્ત થયે. B : * ના સમાપ્ત. ' જ 2, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214