________________
સ્નેહ સધાન,
[૧૯૫]
૬ સ્ટુને એમજ લાગે છે કે તમે અત્યારે ત્યાં ન જાઓ તા ઠીક. મ્હારા મનમાં અભદ્ર કલ્પનાએ થાય છે, ”
“ પણ તું શું કહેવા માગે છે ? ”
“ હું જ્યારે આવતી હતી ત્યારે એક કાળા વસ્ત્રમાં લપેટાએલી આકૃતિ મહેલ તરફ તાકી રહેલી મ્હે જોઇ હતી. તમને પગે લાગું છું કે તમે અત્યારે ત્યાં ન જાએ. ભૂતપિશાચ—
''
પણ ગાંડી, અત્યારે હું નિહ જાઉં તે ફરીને કયારે મેળાપ થશે તે કઇ નિશ્ચય છે! આવી મળેલી તક ગુમાવવી એ એક પ્રકારની મૂર્ખાઈ નહિ તે ખીજું શું ? જુલેખાં, પોતેજ અત્યારે ભૂત ખની ગઇ છું તેા પછી ભૂત Rsને શું કરી શકનાર છે
27
આટલું ખેલતાં પદ્માના કંઠ રૂંધાઇ ગયા. જુલેખાં પણ રડવા લાગી. જુલેખાંના ઉત્તરની રાહ નહિ જોતાં પદ્મા બાદશાહ પાસે જવા નીકળી પડી.
•
બાદશાહના એરડા પાસે પહેાંચતાં તેણે કાળા વસ્ત્રમાં છુપાએલ આકૃતિને ખાદશાહના ઓરડામાં દાખલ થતાં જોઇ. જુલેખાંએ ભૂતની કહેલી હકીકત તેને પુન: સાંભરી આવી. તેનું ધૈર્ય ડગમગી ગયું. પરંતુ તે આકૃતિ ભૂતની હાય કે ગમે તે તેની હાય, તે પણ તેને અર્ધ રાત્રિએ ખાદશાહના ઓરડામાં જવાના શે। હેતુ છે, તે જાણવાને દઢ નિશ્ચય કરી આગળ ચાલી, મધ્યરાત્રિ વીતી ગઇ હાવાથી મહાલયમાંના ઘણા ખરા દ્વીપકો મુઝાઇ ગયા હતા. છતાં હિંમતથી તે આગળ જતી હતી તેવામાં તેના પગમાં કંઇ અથડાયું. માર્ગમાં આ શું છે? તેની તેણે નીચી વળીને ખાત્રી કરી તેા ત્યાં એક પહેરેગીરનું શમ પડયું હતું. પદ્માને આ કઇ મહાન સંકટના ચેાગ છે. તેમ જણાયું. તુ તેણે પહેરેગીર પાસે પડેલી સમશેર પેાતાના હાથમાં લીધી, અને ધીમે પગલે તે ચુપકીદીથી બાદશાહના શયનમંદિરના દ્વાર પાસે આવીને અંદર જોવા લાગી.
·
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com