________________
ધર્મ જીજ્ઞાસુ અકબર.
"C
હુને લાગે છે કે માદશાહ સલામતે અત્યારે કાજીની
[ ૧૮ ]
મુલાકાત લીધી હોત તો ઠીક, ”
c
“ પણ તેનું ક ંઇ કારણ ? ” (C કારણ એજ કે જ્યારે તે આપને મળવાજ છે છે, ત્યારે આપ તેને અત્યારે ના પાડશે; તેપણ તે પુન: આવ્યા વગર રહેશે નહિ. જો તેને તે જમીન આપવી જ નથી, તે પછી તેને સ્પષ્ટ ઉત્તર અત્યારે જ આપી દેવામાં શી અડચણ છે? ’ બીરબલ, તુ હિંદુ હાવા છતાં પણ એક ઇસ્લામી કીરની તરફ્તારી શામાટે કરે છે? ' સ્મિત કરતાં ખાદશાહ ત્યેા.
tr
,,
“ જહાંપનાહ ” રખલે ખેલવું શરૂ કર્યુ, “ બાદશાહ અકબર ન્યાયી–ઉદાર અને ક્ષમાવન્ત છે; તેમજ તે કાઇ પણુ ધાર્મિક ઝગડાઓમાં નહિ પડતાં સર્વ ધર્મને સમાન ગણે છે, એ વાત સુશિક્ષિત જનસમાજ સારી રીતે જાણે છે. ઇસ્લામી ધર્મ, હિન્દુધર્મ અને બીજા પણ જૂદા જૂદા ધર્મો અત્યારે આપના જેવા ન્યાયી શહેનશાહના ઉદાર આશ્રય નીચે સુરક્ષિત રહેવા પામ્યા છે. આપ સર્વ જનતાને સમાન ગણા છે. ક્ષમા આપવામાં ઉદાર છે, તેવાજ અપરાધિઓને શાસન કરવાંમાં ક્રૂર છે. આપની પાસે રંક અને રાયને શુદ્ધ ન્યાય મળી શકે છે. હું કાજીની તરફદારી કરતા નથી; પરંતુ તેને આશામાં ને આશામાં ધક્કા ખવડાવવા કરતાં ચાકખા ઉત્તર આપી દેવામાં આવે તેા વધારે સારૂં
"C
""
ઠીક; જા ત્યારે તેને અહિં એલાવી લાવ
ખીરખલ કુર્નિસ ખજાવીને ચાલતા થયા. ખાદશાહે તેના પ્રત્યે એક પ્રેમભરી દૃષ્ટિ ફેકી અને સ્વગત ખેલવા લાગ્યા: “ પેાતાનુ તેટલું સારૂ અને બીજાનુ તેટલું ખાટુ એવું સૌ કાઇ માને છે; પર ંતુ તેમ માનવું એ ભૂલ છે. હું આખા ભારતવર્ષ ના શહેનશાહ છું. સામાન્ય જનસમાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com