________________
પ્રયત્નશીલ પદ્મા. [૧] પછી બે, અને પછી ત્રણ, એમ ત્રણ વખત ટીચકીઓ વગાડી. અલ્પસમયમાં જ તે ગૃહનું દ્વાર ઉઘડયું. પેલી વ્યક્તિએ તે ગૃહમાં પ્રવેશ કર્યો કે તરતજ ગૃહનું પ્રવેશદ્વાર બંધ થયું.
તમા? તે અત્યારે જાગ્રત તે હશેને?” પેલી આવનાર વ્યક્તિએ ગૃહની અંદરના દાદરપર ચઢતાં ચઢતાં પૂછ્યું.
હા બેગમસાહેબા, હેં તેને આપને સંદેશો પહેચાડ હેવાથી તે અત્યારે આપની રાહ જોતી જ બેઠી હશે.” ફતમાએ ખુલાસે કર્યો.
વાર;” એટલું કહીને તે વ્યક્તિ શાન્ત રહી.
કાતમા આવનાર વ્યકિતને સાથે લઈને દાદર ચઢવા લાગી. અલ્પ સમયમાંજ ફાતમા અને તે વ્યક્તિ એક એકાન્ત ઓરડા પાસે આવી પહોંચ્યા એટલે ફાતમા બેલી: “બેગમ સાહેબ! કેઈપણ વ્યક્તિ સાથે ચંપાને મેળાપ નહિ થવા દેવાને જહાંપનાહે સખ્ત હુકમ કર્યો છે. આપ અહિ આવ્યા છે એ વાતને તે નામવરને સહજ પણ શક જશે તે હારા પ્રાણ જોખમમાં આવી પડશે.”
તું તદ્દન નિશ્ચિત રહે! હારે ચંપાની સાથે ચેડી વાતચિત કરવાની છે. હારું કાર્ય પૂર્ણ થશે કે તરત જ હું કેઈને પણ ખબર ન પડે, તેવી રીતે અહિંથી ગુપચુપ ચાલી જઈશ.”
“વારૂ, ત્યારે હું હવે જાઉં છું. આપ પાછા ફરે ત્યારે દાદરની નજીકના ઓરડા પાસે આવીને આપ હવે ધીમે સ્વરે બમ પાડજે.” એટલું કહીને ફાતમા ત્યાંથી ચાલી ગઈ. | પેલી વ્યક્તિએ તરતજ ચંપાના ઓરડામાં પ્રવેશ કર્યો. આ ઓરડો કંઈ એટલે બધે સુસજિજત નહે. ઓરડામાંની જમીનપર એક ગાલીચે બીછાવેલ હતું. મધ્ય ભાગમાં એક ગળ મેજ પડેલું હતું અને તેની આસપાસ ત્રણ ચાર ખુરસીઓ પડેલી હતી. એક ખુણામાં પાણીને ઘડે જણાતો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com