________________
સૂરિ–સેવા.
[ ૧૯૧ ]
પ રાજન, મને આ તરફ આવવાને ત્રણ વર્ષ થવા આવ્યાં છે; એટલે મારે હવે અહીં રાકાઇ રહેવુ નહિ જોઇએ; પરંતુ અબુલક્ઝુલે જણાવ્યું તેમ દીક્ષામહે।ત્સવના કારણે હજી ત્રણેક માસ અહીં સ્થિરતા થશે. ” સૂરિજીએ ખુલાસા શરૂ કર્યાં.
”
“ પરંતુ આપન આટલી ઉમ્મરે ગુજરાત સુધી પહેાંચવામાં બહુ તકલીફ પડશે; માટે અહીંજ રોકાઈને ત્યાં ખીજા કાઇને માકલી આપે। તા કેમ ? ” અકબરે આતુરતાથી પૂછયું.
“ નહિ, રાજન, અમારાથી એક સ્થળે વધારે સ્થિરવાસ કરી શકાય નહિ. વળી અમને ક્ષણભ’ગુર શરીરની આળ પંપાળની જરૂર નહિ હાવાથી વિહારમાં તકલીફ રહેતી નથી. ’’ હીરવિજયજીસૂરિએ ખુલાસા કર્યાં.
“મહારાજ આપને તકલીફ્ના ભયનšાય, પરંતુ અમાને તા ચિતાજ રહે. તેમજ આપ મહીંથી પધારા એટલે મને જે ધર્માંના આધ મળે છે તે પણ બંધ પડી જાય; માટે આપને અહીંજ રાકાઇ રહેવા મારી વિન ંતિ છે. ”
આચાર્ય શ્રી બાદશાહને જવાબ આપે તે પહેલાં વચ્ચે અબુલક્ઝુલાવી ઉઠયા——“ સૂરિજી મહારાજ, આજકાલ આપના સમાગમથી નામવર હુન્નુરને મહુ આનંદ મળે છે. તેમજ તેમના વિચાર યા ધર્મ તરફ વધતા જાય છે. કેટલાક લેાકેા તે નામવર શાનશાહને ‘ જૈન ’ સિદ્ધાંતના અનુયાયી * રીકે આળખે છે તેા પછી આપને અત્રે રોકાવુ વધારે લાભકારક છે. ”
\
હું
“શેખ મહાશય, તમારૂ કથન સત્ય છે, પરંતુ તા જગતમાં જ્યાં દયા, સત્ય, પ્રમાણિકતા, અબ્રહ્મ અને મનેાનિગ્રહ જોઉં છું, ત્યાં જૈનજ સમજુ છું. છતાં
'
* ડા. સ્મીથકૃત ‘ અકબર ‘ માં પોર્ટુગીઝ પાદરી ‘ પિતા ' ને પત્ર પ્રકટ થયા છે. તેમાં લખ્યું છે કે He Follows the seet of the jains અર્થાત્ અકબર જૈન સિદ્ધાંતના અનુયાયી
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com