________________
[૧૬] ધમાસુ અકબર. હાથ ફેરવતે ફેરવતે તે બોલ્યો. “હવે હું એ સંબંધી વિચાર જ કરીશ નહિ. પ્રણયના ત્રાસદાયક વિચારને આધીન હું નહિ જ થાઉં ! પ્રણયની લુપતાને વિવશ થવા કરતાં રાત્રિ દિવસ અલ્લાનું ચિત્વન કર્યા કરવું એ કંઈ ઓછું શ્રેયસ્કર નથી.”
“ અત્યારે એવી શું ગંભીર ખટપટમાં પડ્યા છે, જહાંપનાહ!” બાદશાહની બેઠકની પછવાડેથી અવાજ આવ્યું.
બાદશાહે પાછું ફરીને જોયું તે પોતાને પ્રિય મિત્ર બીરબલ શિર ઝુકાવીને ઉભે હતું. બીરબલને જોવાથી બાદશાહની વિચાર તન્દ્રા ઉડી ગઈ. તેણે સ્મિત કરતાં બીરબલને પૂછયું. કંઈ નવા જુની છે કે શું?”
હા, કાજી આપને મળવા ઇરછે છે.”
કાજી, શબ્દ સાંભળતાં જ અકબરની મુખમુદ્રા પર નાખુશીની છાયા ફરી વળી. કંઈ પણ બોલ્યા સિવાય અકબર બીરબલ પ્રત્યે શેડી વાર સુધી એકી ટસે તાકી રહ્યો અને પછી ગંભીર સ્વરે બોલ્યા: “બીરબલ, આ કાજી ને શામાટે મળવા ઈચ્છે છે તે તું જાણે છે કે ?”
ના જહાંપનાહ.” બાદશાહની બદલાતી મુખચર્યાનું નિરીક્ષણ કરતો બીરબલ બોલ્ય.
“તેની સાથે ત્યારે મેળાપ કેવી રીતે થયે?”
“હું આપને રાજમહાલયમાં મળવા માટે ગયે, ત્યારે તે રાજમહાલયની દેવડી પાસે બેઠા હતા. આપ રાજમહાલયમાં નથી, પરંતુ ઉદ્યાનમાં છે એવી બાતમી અને દેવડી પરના પહેરેગીરે આપી એટલે હું આ તરફ આવવા નીકળે. કાજી પણ હારી પાછળ આવવા લાગ્યો અને આપની મુલાકાત કરાવી આપવાની તેણે હુને વિનંતી કરી છે. હું તેને બહાર ઉો રાખીને આપની આજ્ઞા માગવા આવ્યે છું.”
ઠીક ” અકબર ઉદ્ધિ સ્વરે છે .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com