________________
કાજીની મુલાકાત,
[૧૯] કરતાં હું મહા પદ પામેલ છું. અખિલ ભારતવર્ષની પ્રજાને શુદ્ધ ન્યાય આપીને તેમનું સંરક્ષણ કરવું એજ હારૂં પરમ કર્તવ્ય છે. ઈસ્લામીએ અને હિન્દુઓ અને પ્રત્યે સમાન દષ્ટિ રાખવી એ હારી ફરજ છે. હારી શીતળ છાયા નીચે નિવાસ કરતી સિકિની ગરીબ રાજપૂત પ્રજાને હારા ધર્મને ગુરૂ ત્રાસ આપે એ હારાથી કદિ પણ સહન થઈ શકશે નહિ. તેને ઉદ્દેશ હું કદિ પણ સફળ થવા દેનાર નથી.”
અકબર આ પ્રમાણે વિચાર કરતે બેઠા હતા, એટલામાં બીરબલ કાજીને લઈને ત્યાં આવી પહોંચ્યા. કાજી બાદશાહને કુનિસ બજાવીને પિતાના ગળામાંની માળા હાથમાં લઈને તેના મણકા ફેરવતે બાદશાહ સામું જેતે ઉભે રહો. બીરબલ બાદશાહ બેઠે હતો તે બેઠકથી બે કદમ દૂર બાદશાહ અને કાજી પ્રત્યે દષ્ટિ ફેંકતે ઉભે.
કાજી!” પિતાની સામેની પુષ્પલતા પ્રત્યે દષ્ટિ ફેંકતે અકબર ભવાં ચઢાવીને બે પરવાઈથી બે. “તમે અત્યારે હારી પાસે શામાટે આવ્યા છે તે હું હમજી ચકર્યો છું. સિક્રિમાં સરકારી જમીનનો ટુકડે મેળવવા માટે તમે હને અરજ ગુજારી છે અને તે બદલ હારો છેલ્લો નિર્ણય જાણવા માટે જ તમે આવ્યા છેને?”
કાજીનું વય આશરે પચાસ વર્ષનું હતું, તેનું શરીર રૂષ્ટપુષ્ટ અને શ્યામવર્ણ હતું, તેની દાઢીના વેત થઈ ગયેલા કેશ વચ્ચે વચ્ચે પવનની લહરીઓને લીધે ફરફર ઉડી રહ્યા હતા. તેનાં ચક્ષુ બારિક હતાં, પરંતુ તેમાં હજી ચંચળતા હતી અને કંઠમાં તેણે ચાર પાંચ માળાઓ ઘાલેલી હતી.
બાદશાહનાં અવગણના અને ક્રોધમિશ્રિત ઉપર્યુક્ત શબ્દો સાંભળીને કાજીએ પોતાના ઓષ્ટ દબાવ્યા અને બાદશાહ પ્રત્યે એક કોધપૂર્ણ દષ્ટિપાત ફેંકી પુન: માળા ફેરવતાં ફેરવતાં તે નમ્ર સ્વરે છે. “હાં, જહાંપનાહ, મડે તે જમીન બાબત આપ નામવરને બે ત્રણ વખત અરજ ગુજારી હતી, પરંતુ હજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com