________________
[૧૦] ધમ જીજ્ઞાસુ અકબર.
* ફાજલ વિચારમગ્ન અવસ્થામાં ભેંયરામાં બેઠે હતે એટલામાં એક નકાબપોશ વ્યકિત તે ભોંયરામાં પ્રવેશ કરતાની સાથેજ બેલી ઉઠી: “ફાજલ! હવે મરવા માટે તૈયાર થઈ જા!”
ફાજલ કંઈપણ બોલ્યા વગર આવનાર વ્યક્તિ પ્રત્યે તાકી રહ્યો. પેલી વ્યક્તિ આગળ બોલવા લાગી. “હેંજ અત્યાર સુધી અકબર બાદશાહને ભંભેર્યો છે અને હિંદુ ધર્મની તરફ દારી કરી છે. ઇસ્લામી ધર્મની અવગણના કરનારને મૃત્યુનીજ શિક્ષા થવી જોઈએ.”
હે ઈસ્લામ ધર્મની શી અવગણના કરી છે?” ફાજલ બે.
“જે, આજથી થોડા દિવસ પૂર્વે ત્રણ ચાર મુસલમાન ઘોડેસ્વારને બાદશાહની આજ્ઞાથી કેદ કરવામાં આવ્યા છે. ને આવતી કાલે Úજે તે સ્વારને પ્રજાજન સમક્ષ ફટકા મારવાને હુકમ બહાર પાડવાનો છે તેમ સાંભળ્યું છે. તે તું પોતે એક ઇસ્લામી હોવા છતાં પોતાના જાતિભાઈઓ ઉપર બાદશાહ આ જૂલ્મ ગુજારે અને તું તેને સહજ પણ ઉપદેશ ન આપે એ કંઈ હારે ન્હાને સૂને અપરાધ ગણાયકે?”
ફાજલ વિસ્મય પામ્યો. પોતાના શિરપર આવી પડેલા સંકટ અને ઘોડેસ્વારની શિક્ષા સાથે કંઈપણ સંબંધ હશે એવી તેને કલ્પના સુદ્ધાં નહાતી. ચાર મુસલમાન ઘોડેસ્વારેએ સિકિના સીમાડા પર રહેતા કેટલાક ગરીબ રાજપૂતો પર જૂલ્મ ગુજાર્યો હતે અને તેમના તે અપરાધ બદલ તેમને પ્રજાસમક્ષ શિક્ષા કરવાની હતી એટલી જ માહિતી ફાજલને મળી હતી. પિતાની સામે ઉભેલી વ્યકિતના ભાષણપરથી ફાજલ એટલું કળી શકયે કે તે ઘોડેસ્વાર તેમજ આ ગુપ્તસ્થાનમાં નિવાસ કરતા કારસ્થાનીઓને કંઇપણ સંબંધ હોવાજ જોઇએ. તેમને શિક્ષા ન મળે એટલાજ માટે આજે તેમણે પોતાને પકડી લાવવાવું જે સાહસ કર્યું હતું તે ઉપરથી તેઓ અવશ્ય આ કે
સ્વાના સાથીદારેજ હોવા જોઈએ, એમ ધારીને તેને બાળShree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com