________________
રાજપૂત રાણી
[ળ] સી પ્રત્યેને તેને કે તે તેના કાર્યો દ્વારા પ્રતીત પણ થાય છે. હિક પ્રજા પ્રત્યેજ જે તે દ્વેષ કરતે હેત તે તેથી અમને સંતોષ થાત. અમારા ધર્મને પ્રચાર દિનપ્રતિદિન વૃદ્ધિગત થાત. અલ્લા પણ તેથી આનંદ પામત, પરંતુ તેને તે હિંદુ કે ઇસ્લામી એકે ધર્મની જરૂર નથી. તેણે પોતાને એક નવીન ધર્મ સ્થાપવાનો યત્ન કર્યો છે. જુદા જુદા ધર્મના વડા ગુરૂઓ બોલાવીને ઈબાદતખાનામાં તે ચર્ચા કરાવે છે અને પ્રત્યેક ધર્મમાંથી પિતાને મન ગમતું સ્વીકારી લઈને બાકીનું તે ત્યજી દે છે. ગઈ કાલે વળી તેમણે વાણુઓની કન્યાને તેના રાજાની પરિક્ષા કરવા રેકી છે ને તેના ધર્મગુરૂને બેલાવવા ગુજરાતમાં રૂક્કો મોકલ્યા છે. દેવી ! ધર્મસ્થાપના કરવાનું કાર્ય અલ્લાનું છે, પરંતુ અલાની અવગણના કરીને અકબરે ધર્મ સ્થાપવાનું કાર્ય પિતાના હાથમાં લીધું છે. સિક્રિના સીમાડા પરની એક વિશાળ જગ્યામાં મજીદ બાંધવાની મહને સ્વમામાં અલ્લાએ આજ્ઞા કરી હતી. તે ઉપરથી હુને ત્યાં જગ્યા આપવાની મહેં તેની પાસે માગણી કરી હતી, પરંતુ તેણે મહારી તે માગણુને તુચ્છકારી કાઢી છે. તેનું કારણ તે એમ જણાવે છે કે તે જગ્યાએ રહેનારા રાજપૂતે તેથી નારાજ થાય તેમ છે. જ્યારે ને ત્યારે કેઈ પણ ધર્મ પ્રત્યે છળ કર હોય ત્યારે તેના વિરોધી ધર્મના માણસોની ફરિઆદને પ્રશ્ન રજુ કરવાની પ્રપંચજાળ તે એકલે અકબરજ જાણે છે. ”
હં, પણ તમે જે વણિક કન્યાની વાત કહી તેને કયાં રાખવામાં આવી છે તે તમો જાણે છે કે?” પધાએ પૂછયું.
ખુદ બાદશાહ નામવરના રાજમહાલયની સામેના
ગ્રહમાં. એ
દીક.” એટલું બોલીને પવા વિડીવાર શાન્ત રહી. તે કાજી પ્રત્યે એકી ટશે જોઈ રહી હતી. -
યારે હવે મા મધમી બાહશાહના પ્રાણ હરવા કે ?િ આપ અમારા વિચાર સંમતિ દર્શાવે છે નહિ?” કાજીએ પુનઃ સત ઉપાડી . વ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com