________________
પરોપકાર કે આત્મસ્વાર્થ ?
[ 5 ]
લાગ્યા. તેણે એકવાર ચામેર દષ્ટિ ફેરવી. તેના કપાળ પર કરચલીઓ પડી.
፡፡
કમળાદેવીની અસ્વસ્થા પૃથ્વીસિ હું કળી ગયા. તે આગળ ખેલવા લાગ્યા: “ પરંતુ આ સામ્ય મ્હારા કન્તવ્યની આડે આવનાર નથી એ વાત તમે નક્કી માનજો. મ્હારા ભાલ પ્રદેશ પરનું રકત તિલક મ્હને સ્વસ્થ બેસી રહેવા દેશે નિહ. પરંતુ આપણું કાર્ય શરૂ કરતાં પહેલાં હું અકબરની ખરી મન: સ્થિતિ તપાસી લઇશ. મ્હારા કાર્ય ક્ષેત્રની તમને કલ્પના સુદ્ધાં આવી શકશે નહિ. જો કે હું ચિતેડમાં જન્મ્યા છું. તાપણ સિક્રિ પ્રાંતમાં કાર્ય કરવા માટે હું કોઇપણ રીતે અશક્ત નથી. તમારા કાર્યની પૂર્ણાહુતિ મ્હારાજ હાથથી થશે, એવી મ્હારી ખાત્રી છે. આવતી ચતુર્થિ એ આપણે અહીં પુન: મળશુ, તે વખતે એકાદ હિતશત્રુના અંત લીધા સિવાય અહીં નહિ આવવા અદલ હું પ્રતિજ્ઞા કરૂં છું. પરંતુ તમે એટલું નક્કી માનજો કે અકખર ખીરમલ અને માનસિંહ તમારા હિતશત્રુ નથીજ.” એટલું મેલી પૃથ્વીસિંહે પેાતાના અન્ને મિત્રા તરફ દષ્ટિ ફેરવી. તેમની ઉભયની મુખમુદ્રા અસ્વસ્થ જણાતી હતી. પૃથ્વીસિંહના છેલ્લા શબ્દો તેમને રૂમ્યા ન હેાય એમ તેમની મુખમુદ્રા પરથી સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતું.
આ સાંભળીને પેલે વૃદ્ધ રાજપૂત એટલી ઉઠ્યો: “પૃથ્વીસિહુ, તમે ધારા છે તેટલું આ કાર્ય હેતુ નથી. અમારા જેવા ગરીબ રાજપૂતાના દુ:ખની તમને માહિતી નથી, તેથીજ અકબર માટે તમારા હૃદયમાં પૂજય બુદ્ધિ છે. થાડાં અઠવાડિયાં થયાં સિક્રિના રાજપૂતા પ્રત્યે જે અત્યાચારા થાય છે, તે સઅંધી અકબરને સહેજ પણ માહિતી ન હાય એ કેમ સંભવે ? અરેરે, ખિચારા રાધાજીને અન્ન સુદ્ધાં ખાવા મળતુ નથી, તેના ઉપર એ મુસલમાન સ્વારાએ કેવા જીલ્મ ગુજાર્યો ? ”
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com