________________
અકબરની અ`તરેચ્છા.
[ ૧૪૩ ]
,,
cr
છે. હિંદુ પ્રજામાં કેટલાક મને પ્રપંચી માનતા હાય તેમ લાગે છે અને મુસલમાના ધર્મ દ્વેષી માનવાની ભુલ કરી રહ્યા છે. કહેા, શુ મારે આવી સ્થીતિમાં થતા કાવા દાવા માટે એદરકાર રહેવું ? ” અકબરે શંકા રૂપે પ્રસ્તાવ કરતાં પ્રશ્ન કર્યો. આપ હન્નુર ધારા છે તેવી સ્થીતિ મને સ’ભવતી નથી. હા, કદાચ કાઇ અલ્પજ્ઞ આપની અગાધ સત્તાના ખ્યાલ ન મળી શકવાથી અથવા આપની અગમ્ય ઉત્તમ ભાવના પ્ન સમજી શકવાથી નારાજ હાય, પરંતુ વખત જતાં તે પેાતાની ભુલ આપના ઉદાર અમલના અનુભવથી જરૂર સુધારશે. આપના હજારા હાથી, ૪૪લાખ લશ્કર અને તેને લશ્કરી અસબાબ આવા ક્ષુદ્ર વિચારવાળાને આંજી નાખે તેમ છે. ચિત્તોડ, કુ ંભલમેર, અજમેર, સમાણુ, જોધપુર, જેસલમેર, જૂનાગઢ, સુરત, ભરૂચ, માંડવગઢ, રણુથ ભાર, સ્વાલકાટ, રાહીતાસ વગેરે અભેદ્ય કિલ્લાના આપ સરદાર છે, ગોડદેશ અને ઉતરે કાબુલથી દક્ષીણે સેકડા કેશ સુધી આપની સત્તા પથરાયેલી છે. રામી, પ્રીરંગી, હિંદુ, મુસ્લીમ, પઠાણુ એ સ જાતિ આપની આજ્ઞા નીચે છે, સમ જાહાગીરદારો આપના નામ માત્રથી ધ્રુજે છે, સેંકડાનું ઝવેરાત આપના ભંડારમાં હાજર છે, એ અખૂટ સમૃદ્ધિ અને સત્તાના સામે આવા નિર્માલ્ય કાવાદાવાની વાત તા મને સૂર્ય પાસે પતગીયા જેવી લાગે છે. ” અખુલલે ખાદશાહને તેની શક્તિનું સ્મરણ કરાવતાં કહ્યું.
“ તમારી ગણત્રી છેક ખાટી છે તેમ હુ કહેતા નથી. પરંતુ તેવા મદમાં બેદરકાર થવું તે મને પસંદ નથી. મેં આવા છળ–પ્રપંચ કરનારાએ મારી હુકુમતમાં છે તેમ જાતે અનુભવ્યું છે અને તેથી હું તેવાઓના નાશ કરવા માગું છું. ” અકખરે દઢતાથી પોતાના સ'કલ્પ જાહેર કર્યાં,
66
જહાપનાહ, આવી ખાખતમાં આપ જે નિણૅય કરવા ધારા છે. તે કીડીના સામે કુંજરની ચઢાઈ જેવું છે. આપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com