________________
પાપીને પઝમાં. '[0] કળી ગયા હતા અને ધીમે ધીમે પડ્યાના મનમાંથી આ વિચારે દૂર કરી તેની પાસેથી એગ્ય પ્રેમ પ્રાપ્ત કરવાને તેણે પિતાના મનમાં દઢ નિશ્ચય કર્યો હતે. પિતાની બધી બેગમે. કરતાં અકબર પધનિને વધારે હોતે હતા. કારણ કે પદ્મા અતિ લાવણ્યમય હતી. અને ઝનાનખાનામાં પ્રવેશ કર્યા પછી અલ્પ સમયમાંજ પડ્યાએ પિતાના અનેક સંસ્થાથી અકબરવું અને પિતાની તરફ આકર્ષી લીધું હતું. પરંતુ પદ્માનું હૃદય પીગળતું નહોતું.
અકબરની સાથે ગમે તેમ કરીને પણ મેળાપ ન થવા દેવે એ પદ્માએ પિતાના મનમાં નિશ્ચય કર્યો હતો. તેણે પ્રથમ બીમારીને ટૅગ કરવાનો વિચાર કર્યો, પરંતુ તેથી બાદશાહ ઝનાનખાનામાં આવ્યા વગર રહેશે નહિ, એમ વિચારીને તેણે આજે રાત્રીએ રાજમહાલયની બહાર નીકળી જવાને વિચાર કર્યો અને તે યુક્તિ પાર પાડવા માટે તેણે આજે રાત્રિએ જળ વિહાર કરવાનું નકકી કર્યું. તેણે નકા તૈયાર કરાવવાની આજ્ઞા એક દાસીને આપી દીધી અને દાસી તે આજ્ઞાને અમલ કરવા માટે નીકળી પણ પડી. દાસી જેવી રાજમહાલયની બહાર નીકળવા જતી હતી તેવામાં કાજીને તેણે ત્યાં જે. કાજીની અને તેની દષ્ટિ એક થઈ દાસીએ પિતાને માર્ગ બદલ્યું, પરંતુ કાજીએ તેને પકડી પાડી એટલે દાસી એકવાર ચોમેર દષ્ટિપાત કરીને બેલી: “મને જવા દ્યો અત્યારે આમ તોફાન ન કરો! જવા દ્યો મહને કઈ જેશે !”
કઈ જોવાનું નથી. ” કાજી નિડરપણે છે: અને કદાચ કોઈ જુએ તે પણ શું ? વાર પણ જુલેખા, તું આટલી બધી આજે ભયભીત કેમ જણાય છે? અહિં કેણુ આવવાનું હતું ? તે દિવસે છટકી ગઈ ત્યારપછી મેં સુદ્ધાં બતાવ્યું નહિ ને?” . : “માત્ર સ્તે બતાવવાથીજ તમને કયાં સંતોષ થાય છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com