________________
અકબરની જવાયા.
[ ૧૬૭ ] નિવાસ કરવાના અમારે માટે નિષેધ છે. ત્યાં માયા જાળમાં સંપડાવાની વાતજ ક્યાં રહી ? સ્નાન શણગાર પણ અમને તે નિરથક છે. પ્રભુના દરબારમાં બાદશાહ અને ફકીર, અમીર અને ગરીબ સૈાના માટે એકજ ઈન્સાફ છે. ત્યાં સંસારની સાહેબી કે સત્તાને માન અપાતું નથી, પરંતુ કર્મ ના ઇન્સાફ થાય છે. એ નેક અદાલત પાસે જવાબ આપવા માટે આત્માને ચેતતા રાખવા એ અમારી ફર્જ છે. ખીન ભરૂ સાદાર જી ંદગીના એશ આરામમાં ફસાઇ જનારાઓને જગાડવા એજ અમારા ધર્મ છે, એટલે અહીં મારાથી સ્થીરવાસ કરી શકાય નહિ. ” શ્રી હીરવિજ્યસૂરિએ પેાતાને અહીંથી વિહાર કરવાનું કારણુ સમજાવ્યું. મહારાજ, જીંદગીના ભરોસા નથી, એ વાત મને ખરાખર સમાઇ છે. પરતુ અત્યારે એક પાલખીમાં બેસે અને આજે પાલખી ઉપાડે તેમ જે જગતમાં જોવાય છે, તેવા અમીર અને ગરીબના એકજ ઇન્સાફ ખુદાના દરબારમાં કેમ હાઇ શકે ? ” બાદશાહે શંકા કરી.
(6
66
રાજન્, અહીંજ સંસારમાં ભુલાવે છે. ભૂત માત્રની પીછાણુ કરનારા ચેાગીએની સ્થિતિજ તે વાત સમજી શકે છે. તમે ધર્માંના જીજ્ઞાસુ છે, તેથી આ વાત વધારે સ્પષ્ટ કરવા જેવી છે. જગતમાં લેાકેા દરેક સારા કાર્યા કરતાં નથી. એટલે જે જેવાં કાર્ય કરે છે, તેને તેવાં ફળ ભાગવવાં પડે છે. બાજરો વાવનાર મકાઈ મેળવી શકે નહિ. તેમ દુ:ખ આપનાર સુખની આશા રાખી શકે નહિ. આ વહેવારને ન્યાય છતાં લેાકા આ વાત સમજતા નથી. અમીરા આગલા સત્કાર્યના બદલામાં પાલખીએ બેસે છે, તે પાતાના કાર્યના બદલેા મેળવે છે. પર'તુ તે સત્કાર્ય ના ખલા મેળવવામાં આનંદમાની જો નવુ વાવેતર સારૂં ન કરે તે પછી તેને નવા પાક કયાંથી મળી શકે ? જગતના પ્રાણીમાત્રમાં એક સરખી પતિના જીવાકનુ ફળ ભોગવી રહ્યા છે. પછી તે મનુષ્ય રૂપે રહીને ભાગવતા હાય, કે હરીણુ, રાજ અથવા કીડી, મકોડીના સ્થૂળ દેહમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com