________________
કાજીને કાળ
[૧૩] ]
લાગ્યું. તેના નેત્રે આશાથી ચમકવા લાગ્યાં. ઉત્સાહથી બોલ્યા: “હા, ખુદા વાસ્તે હું કોઈ પણ કાર્ય કરવાને તૈયાર છું.”
સાંભળ ત્યારે! જે અલાને સંતુષ્ટ કરવાની ઈચ્છા હાર મનમાં હોય તે આવતી કાલે ત્વને ઈન્સાફની અદાલતમાં ઉભે કરવામાં આવે અને તને બાદશાહને ઘાત કરવાનું કેણે શીખવ્યું તેમ પુછવામાં આવે, ત્યારે તારે સકીના રજપૂતેનું નામ આપવું! સમયે કે !”
પણ હું ખોટું કેમ બેસું?”
ખોટું બોલવામાં શી હરકત છે? ધર્મસેવા માટે, અને લ્લાના એક ફકીરને બચાવવા માટે થોડું ઘણું જૂઠું બોલવું પડે તે પણ લાભ છે.”
ગકુર નિશ્વાસ મૂકીને બે: “પણ કાજીસાહેબ હારાથી આમ જૂઠું બેલીને શું કલ્યાણ થઈ શકવાનું છે?”
બેટાએમ કરવાથી મોટું કલ્યાણ થશે.” કાજી ગંભીર સ્વરે બે: “ હારા જૂઠ્ઠા બેલવાથી હું જીવતા રહીશ અને બાદશાહને ઇસ્લામપ્રેમી કરીશ. આ સઘળી ધર્મસેવાનું ફળ ત્વને જ મળશે કે નહિ? બેલ, આ ધર્મસેવા બજાવવા માટે તું તૈયાર છે કે નહિ?”
સ્ટમ. ગફર ભયભીત સ્વરે બેલ્ય: “વારૂ, ધર્મસેવા અર્થે પણ જૂ હું બેલવા તૈયાર ન થાઉં તે?”
તે મૃત્યુ સિવાય હારા માટે બીજો ઉપાય જ નથી?” કાજીએ રેકડો જવાબ પરખાવ્યા અને અત્યાર સુધી છુપાવી રાખેલી કટારી બહાર કાઢી.
ગકુર બે ડગલાં પાછા હઠયો અને એક ભયંકર ચીસ પાડી ઉઠ્યો.
બોલ !” નિર્દય કાછ કરના અંગ પ્રતિ ધસ્યા અને શસ્ત્ર ઉગામીને બેલ્ય: “કસમ લે, નહિંતર મરવા માટે તૈયાર થા!”
કાજીના છેલ્લા શબ્દો પૂરા થયા પણ નહિ હોય એટલામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com