________________
[ ૧૩e ] ધમ જીજ્ઞાસુ અકબર. “ અરે ખુદા! હા રાપર રહમ કર ! હારી ખાતરજ હું આ કાર્ય કરવા માટે તૈયાર થયા હતે; પૈસાના લેભથી નહિ જ. ઈસ્લામી ધર્મનું રક્ષણ કરવા જતાં ઉલટ હું કાળના મુખમાં ફસાઈ પડયો છું. યા અલ્લા ! હારી ખાતર મહું આટલું સાહસ કર્યું તેને બદલે મને આજ મળશે કે? હારે જાન જશે કે! હારાપર દયા કર ! હારા પ્રાણ બચાવ! હારી હારે ધા!”
આખો દિવસ ગફુરે ચિન્તામાં જ પસાર કર્યો. રાત્રિના પ્રથમ પ્રહરને પ્રારંભ થયો. બાદશાહના પ્રાણ બચવા પામ્યા હોવાથી રાજધાનીમાં આજે સર્વત્ર આનંદેત્સવ થઈ રહ્યો હતે. જેમ જેમ રાત્રિ વીતવા લાગી તેમ તેમ આનંદેત્સવને ધ્વનિ કમી થવા લાગ્યું. ગફર પિતાની શય્યામાં પડ્યો પડ્યો તરફડીઆં માર્યા કરતું હતું. તેને નિદ્રા ન આવે એ સ્વાભાવિક હતું. અલાને વિનવણી ઉપર વિનવણી કરીને હવે તે છેક જ કંટાળી ગયા હતે એટલામાં તેની ઓરડીનું દ્વાર ઉઘડ્યું અને એક વ્યક્તિ અંદર દાખલ થઈ. ખુદ અલાએ જ તેની હારે ધાવાની કૃપા કરી હોય તેમ વિચારતે ગપુર ઓરડીના દ્વાર ભણી દષ્ટિ ફેકે છે તે તેણે તેને જે. કાજીને જોતાંની સાથે જ ગફુર અશુપૂર્ણ નેત્રે બેઃ “કાજી, હને બચાવો! તમારા જ હુકમથી હું આ કાર્ય કર્યું છે, છતાં હુને મરવા દેશે કે?
ધીમે બેલ!” કાજી ગફુરની નજીકમાં આવીને બેલ્ય: “ગકુર, શુદ્ધિમાં આવ ! સાંભળ! એકાદ મૂર્ખ માણસની માફક બડબડાટ ન કર! બાદશાહનું ખુન કરવાનું કામ હારા હાથે પાર પડયું નથી, પરંતુ હજી પણ તું અલ્લાની સેવા કરી શકશે. બોલ છે મરજી?”
કાજીએ જે અંતરેચછાથી નાટકી સંભાષણની શરૂઆત કરી હતી તેવું ઇચિછત પરિણામ આવ્યું. થોડાજ સમય પૂર્વે નિરાશ થયેલ ગફુર આ સંભાષણ સાંભળીને ઉત્સાહિત દેખાવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com