________________
[૫]
રાજપૂત રાણી અત્યાર સુધીના તમારા ઉપકારનું નિરંતર સમરણ રાખીને આજસુધી હું તમારી આજ્ઞાનુસાર વતી છું, પરંતુ હારી પાસે આવા પ્રકારનો બદલો ન માગે !” એટલું બેલીને કમળા ત્યાંથી ચાલી ગઈ. '
: “કમળા !” અમરસિંહે કમળાને ધીમેથી. બૂમ પાડી, પરંતુ કમળા ત્યાં નહેતી. અમરસિંહે એક નિ:શ્વાસ મુ. તે દીપક બુઝવી નાંખવા સારૂ ઉભે થયે. દીપક પાસે જતાં જતાં તે બોલ્યા: “હજારે વર્ષે એકજ કમળાને જન્મ થાય છે, તેની પ્રાપ્તિ માટે ખુદ બાદશાહનું રાજસિંહાસન જમીનદેસ્ત કરવા માટે કેણ તૈયાર ન થાય?” એટલું બેલીને તેણે દીપક હેલવી નાંખે. ઓરડીમાં અંધકાર પ્રસરી રહ્યો. કમળા જે જગ્યાએ બેઠી હતી, તે જગ્યા પાસે જઈને અમરસિંહ પ્રકાશી રહેલા ચંદ્ર પ્રત્યે દષ્ટિ ફેંકતે બબડવા લાગ્યા, કમળા આ બધી ગડમથલ હું કેવળ હારા માટેજ કરૂં છું. યવનોનો નાશ કરીને રાજપૂતને સુખી કરવા રાજસત્તા પ્રાપ્ત કરવી, એ બધું કેવળ તારાજ માટે! મેટાં મેટાં રાજ્યની પાયમાલી કરવામાં પણ સ્ત્રીઓ નિમિત્ત માત્ર ગણાઈ છે. ત્યારે હું હારી કમળા માટે આટલું કરું તેમાં શું આશ્ચર્ય ?” વળી વિચારનું નાવ તરંગે ચઢયું હોય તેમ આગળ ચલાવ્યું: “આ પૃથ્વીસિંહ કોણ હશે? તેનું સ્વરૂપ અકબરના જેવું જ કેમ લાગે છે? તેણે પિતાના રહેઠાણ સંબંધી તો કંઇજ માહીતી આપી નહિ!” આ પ્રમાણે વિચારની ધુનમાં જ અમરસિંહને પ્રાતઃકાળ થઈ ગયે.
પ્રકરણ ૯મું.
રાજપૂત રમણ. પડ્યા કે જે જળક્રિડા કરવા જતાં લેયરામાં પુરાઈ હતી તે
જ્યારે સ્વસ્થ થઈ ત્યારે તે એક સુંદર ગાલીચા ઉપર પડી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com