________________
ધર્મ જીજ્ઞાસુ અકબર
મહારાજ, આપની ભલામણને હું શીરે ચઢાવુ છુ. હવે જો આપ મારી હુકુમતમાં જૈન ધર્મનાં એવાં ક્યા ક્યા તિર્થો આવેલા છે તે જણાવશેા ત ઉપકાર થશે” અકખરે પૂછ્યું.
[ ૧૯૪ ]
"L
“ રાજન, તમારી હુકુમતમાં જૈન ધર્મના ઘણાં તિર્થા છે. તેમાં પુંડરીક ( સિદ્ધાચળ ), તારંગા, આબૂ, કેસરીયાજી, રાજગૃહીના પહાડા અને સમ્મેતશિખર વગેરે વધારે પ્રસિદ્ધ છે.” હિરવિજયજીસૂરિએ ખુલાસા કર્યા.
સૂરિમહારાજ, આ તિર્થોના રક્ષણ માટે હું જરૂર મારાથી મનતું કરીશ, પરંતુ મને હજી એક વાત જાણવાની ઇચ્છા છે કે આવાં તિર્થોમાં યાત્રાએ જનાર લેાકેાને રાજ તરફથી કંઇ ખાસ મુશ્કેલી તે। પડતી નથી કે ?” અકખરે વધારે હકીકત જાણવા માગી.
રાજન, યાત્રિકાની મુશ્કેલીના અનુભવ અમને પુરે ક્યાંથી હાય ? પરંતુ કાઇ કાઇ સ્થળે યાત્રિકાને કરના નામે ત્રાસ ભાગવવા પડે છે, તેમ મેં જાણ્યું છે. ”
te
።
“ એહ ! પ્રભુના દરબારમાં જનાર પાસેથી કર લેવા તે તા જયાવેરા કરતાં પણ વધારે જુલમની વાત છે. આ વાતથી આપે મને વાકેફ કર્યા તેબહુ ઠીક થયું' છે.” અકબરે સૂરજીને ઉદ્દેશીને આટલું કહ્યા પછી અબુલફેઝલને જણાવ્યું. “ અખુલક્રૂઝલ, કાલે દરખાર પ્રસ ંગે આ તિર્થોનાં રક્ષણના ખરીતે પણ સાથે સાથે આપવા અને મુંડકાના કર કોઇ સ્થળે લેવાતા હાય તા બંધ કરવા હું જરૂર ધારૂ છું; માટે તમે ખપારના આવો. અત્યારેતેા બહુ માડું થયુ છે, માટે આચાર્ય શ્રીને તેમના ઉતારે મુકી આવેા. અને કાલે સવારના દરબારમાં સાથે તેડી લાવવાના ભાર તમારા શીરે છે તે ભુલી જશેા નહિ.”
'
ખીજે દીવસે ખાસ દરખારમાં આચાર્ય શ્રી હિરવિજયસૂ
જગદગુરૂ ' નું ખિદ આપવા પછી તિરક્ષણને
’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com