________________
કમળાની કસોટી.
[132]
આ કાર્ય માં
સિવાય રહીશ નહિ. તમે સાએ ને સહાય આ પવાના સેગન પણ લીધા છે. વારૂ પણ તમેા સા મ્હેને તમારા મિત્ર તેા ગણેાજ છે ને ? ”
''
“ એમાં શસયશે ? ” સા એકદમ ખેલી ઉઠયા. · પૃથ્વીસિ'હજી, તમારા પ્રત્યેની અમારી પ્રેમભાવના માત્ર શબ્દથીજ વર્ણવી શકાય તેવી નથી. તમે અમને એવી તે કિંમતી સહાય આપી છે કે તમારા માટે અમે પ્રાણાપણુ કરવામાં પણ પાછી પાની કદાપ કરનાર નથી ! ” અમરસિંહ ઉમેર્યું.
,,
('
મ્હારૂ કામ
પૃથ્વીસિહે સ્મિત કર્યું અને તે સાને ઉદ્દેશીને એલ્યો: મ્હારા પ્રત્યે તમારો આવી. પ્રેમભાવના જોઈને ને મહુ આનદ થાય છે. હવે હું... એટલી ઝડપથી કરીશ કે તેથી તમને સાને સ ંતેષ જ થશે. એટલામાં પૃથ્વીસિહની દ્રષ્ટિ પાતાના ઉભય મિત્રા તરફ્ ગઇ એટલે તે સ્મિત કરતા પુન: ખેલવા લાગ્યા: “ મ્હારા ઉભય મિત્રાને તમે તમારા કબજામાં રાખા. કારણકે તેઓ કયારનાયે અસ્વસ્થ બની ગયેલા જણાય છે. આ કાર્ય મ્હને સોંપાયું છે તે તેમને પસંદ પડયું હાય એમ લાગતું નથી ! તેમને આ લાભ ન મળ્યા તેથી તેઓ અને નિરાશ થઇ ગયા જણાય છે !
પૃથ્વીસિંહની આ વિનાદાત્મક તકારથી સૌ હસી પડયા. રખલ અને માનિસંહ પણ શાંત થઇ ગયા. એટલે પૃથ્વીસિહુ આગળ ખેલવા લાગ્યા:
.
“ અકબરના મૃત્યુથી રાજપુત અને ઇતર પ્રજાનું કલ્યાણ થશે, તેમ જ્યારે આપણે માની ચુકયા છીયે અને તે કાર્ય મનેજ સોંપાયું છે ત્યારે હવે મારે તમને તે કાર્ય માટે વધારે આતુર ન રાખવા જોઇએ. કેમકે હું પૃથ્વીસિ ંહ નહિ પણ અકબર અને મારાથી મારી પ્રજાને સ ંતેષ નથી તેમ હું જાણું તે તેમને શાંતિ આપવા માટે મારે પ્રાણનું પણ મલીદાન આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com