________________
પાપીના પમાં.
[ ૩૫ ]
સેવાડમાંજ સાંભળ્યું હતું. ઇશ્વર આપના જેવા વીરપુરૂષને
દીર્ધાયુષી કરો !
";
“ આપની સાથે મૈત્રી કરવાની સ્ટુને દૃઢ ઇચ્છા છે. પૃથ્વીસિ’હુ પ્રત્યે એકી ટસે જોતાં અમરિસંહ લ્યે, ર વાહે, ઈશ્વરે કેવા સુયેાગ મેળવી આપ્યા ! ” પૃથ્વીસિંહ આલ્બે..
“ ઇશ્વરનીજ એવી ઇચ્છા છે કે આપણે ઉભયને પરસ્પર મિત્રતા બાંધવી. વારૂ, પણ તમારા વસ્ત્રો ભીંજાયલા છે. મ્હારી ઝુંપડીમાં ચાલેા. આ મિત્રને પણ આપણી સાથેજ લઇ લે, તેઓ આવશે ખરાને ? ”
66
,,
હા, જ્યાં હું જાઉં ત્યાં તેઓ આવવાનાજ ! તે મ્હારા પ્રત્યે સપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે. એટલુ ખેલીને પૃથ્વીસિહ પોતાના બન્ને મિત્રા પાસે ગયા અને તેણે તેમના કાનમાં કંઇ ધીમે રહીને કહ્યું એટલે તેઓ સિંહ પ્રત્યે એક વક્ર કટાક્ષ ફ્ેકશ.
બન્નેએ અમર
અલ્પ સમયમાંજ અમરસિંહ, પૃથ્વાસિ’હુ અને તેના એ મિત્રા અમરસિંહની ઝુંપડી તરફ જવા લાગ્યા.પૃથ્વીસિ હૈ પોતાના બન્ને મિત્રાના કાનમાં કહ્યું, ત્યારથી તે ઉભયની મુખમુદ્રા સહેજ ભયભીત જણાતી હતી. પૃથ્વીસિંહે એવું તે તેમના કાનમાં શું કહ્યું હશે ?
પ્રકરણ ૫ યું.
પાપીના ૫ઝામાં.
આજે રાત્રિએ અકબર પેાતાના મહાલયમાં રહેનાર છે એવી ખાતમી મળ્યા પછી પદ્માનુ મન એટલ' મધુ' અસ્વસ્થ થઈ ગયું કે તે કાઈપણ રીતે શાન્ત થયુ ંજ નહિ. વાસ્તવિક રીતે જોવા જતાં તે બાદશાહ પેાતાના અંત:પુરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com