________________
[.૧૧૪] . ધર્મ જીજ્ઞાસુ અકબર. વતું હતું. અકબર પ્રત્યે પ્રેમભરી દષ્ટિ ફેંકતાં તે વ્યક્તિ બોલી:
રાજન ! હારે કંઈપણ જોઈતું નથી. કંઈપણ ઈનામ મેળવવાની લાલસાથી હેં આ કાર્ય કર્યું નથી, કેમકે પ્રાણુરક્ષા એ અમારે કર્તવ્ય ધર્મ જ છે.”
આપના જેવી દયાળુ વિભૂતિનો પરિચય મળશે તે મહારા૫ર મહ૬પગાર થશે ” અકબરે વિવેક દર્શાવ્યો.
ધર્મરસિક શહેનશાહ! આપે કેઈ જૈનધમી આચાર્યને આમન્ત્રણ મેકહ્યું હતું કે?” તે વ્યક્તિ સ્મિત કરતાં બોલી.
અકબર સહજ વિચારમાં પડ્યો. તેની મુખમુદ્રાપરથી તે કંઈ યાદ કરતા હોય તેમ જણાતું હતું. થોડા જ સમયમાં અકબરને કંઈક યાદ આવ્યું હોય તેમ સામે ઉભેલી વ્યક્તિ પ્રત્યે તાકીને જોતાં બે: “કેટલાક મહિના પૂર્વે હેં ગુજરાતમાં નિવાસ કરતા જૈનાચાર્ય હરવિજયસૂરિજીને અત્રે આવવાનું નિમંત્રણ મોકલ્યું હતું ખરું.”
“ ત્યારે તમારા નિમન્ત્રણને માન આપીને હું આજેજ અહિં આવી પહોંચે છું.”
ત્યારે શું આપ પોતેજ સમર્થ જૈનાચાર્ય હીરવિજયસૂરિજી?”
હા; આ સ્થલ દેહને લોકે એજ નામથી પિછાણે છે. ”
ઓ, દયામય મૂર્તિ! આપે જ આજે ને જીવિતદાન દીધું છે. આપના પુનિત પગલાં મહારે આંગણે થતાં જ મહિને આપે પ્રાણદાન દીધું તે કંઈ હારા ઓછા સદ્ભાગ્યની વાત નથી!” એટલું બોલીને અકબરે પોતાનું શિર આચાર્યના ચરણે ઝકાવ્યું. આચાર્યો તેને ઉભે કર્યો અને આશિર્વાદ આપે. પોતાના બંને હાથ જોડીને અકબર બેઃ “કૃપાનિધાન ! આ આસન સ્વીકારે.”
નહિ, નહિ, શહેનશાહ, કોઈપણ જાતની ધાતુનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com