________________
[૧૪] ધર્મ જીજ્ઞાસુ અકબર પવું જ જોઈએ.” એમ કહીને તેણે પોતાની ખુલી સમશેર પિતાની તરફ વળી પરંતુ તેને આ ખુલાસો થતામાં તે સભા
જને આશ્ચર્યમુગ્ધ થઈ ગયા હતા. ખુદ બાદશાહ દિવસથી પિતાના દુઃખે સાંભળી રહ્યો છે અને તે દુર કરવાનો પ્રયત્ન કરી રહેલ છે તે જોઈને સે પોતાની ભૂલને માટે શરમદા થઈ ગયા હતા અને જેવી તેણે સમશેર ઉચકી કે તેને હાથ પકડી સે પગે પડ્યા. અને પિતાની ભુલ માટે પશ્ચાતાપ કરવા લાગ્યા. અમરસિંહ પણ તેમાં ભેળા, પરંતુ પોતાની બાજી છેક અણુના વખતે ઊંધી વળી જવાથી તે નિરાશ થઈ ગયે.
પ્રકરણ ૨૨ મું.
અકબરની અંતરેચ્છા. અકબર રાજપુતેના એકાંત ગ્રહથી પિતાને આવાસે આવવા પછી પ્રજકિય અસંતેષમાં રહેલી પીણુગારીઓ કેમ દૂર કરવી તે વિચારવા લાગ્યું. તેણે સ્વયં વિચાર્યું કે જે સુસ્લીમ સત્તા અસ્થીર હતી તે હું સમાનતાથી દઢ કરી શક્યો છું, માશ સેંકડો શત્રુઓને સ્નેહી બનાવી રહ્યો છું, ગીજનીના નાનાશા મુકને અધિકાર પ્રાપ્ત કરી હિંદના મોટા ભાગમાં મેં જે હકુમત જમાવી છે તે શું મારી આવી સહનશીળતાથી નભી શકશે? તેમ તેને થઈ આવ્યું. અને આવી અવિચારી પ્રવૃતિને અંકુશમાં કેમ લાવવી તે વિચારવા લાગ્યા.
અકબર વિચારમાં એટલે મગ્ન થઈ ગયું હતું કે ત્યાં કેટલો વખત પસાર થઈ ગયો છે તેને પણ ખબર રહી નહિ, છતાં હજુ તે કંઈપણ નિર્ણય કરી શકે નહોતે. એટલામાં શેખ અબુલફજલ ત્યાં આવી પહોંચ્યા અને “અલ્લાહુ અકબર” ને અવાજ કર્યો, ત્યારે એકાએક ચમકીને અકબરે તેમના સામે
જોયું અને જલ્લજલા હું કહીને તેમને બેસવાને નેત્ર સંકેત કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com