________________
[૧૩]
કાછની મુલાકાત. પ્રકરણ ૩ જું.
કાજીની મુલાકાત, સૃષ્ટિ ઈશ્વર નિર્મિત છે. સૂર્ય ચન્દ્રનું તેજ, ન મંડળમાં સ્વેચ્છાનુસાર વિહાર કરનારી વિદ્યુલ્લતાનું ચાંચલ્ય અને
માસાના દિવસમાં કાન ફાડી નાખે તેવી ગર્જના કરનારે મેઘ, એ બધું કેણે ઉત્પન્ન કર્યું ? વૃક્ષરૂપ વલ્લભને કોટિ કરતી હોય તેમ વિંટળાઈ રહેલી આ લતાઓમાં મેહકતા કેણે મૂકી ? મહાન પર્વતના શિખર પરથી રાત્રિ દિવસ અખંડ રીતે ખળ ખળ કરતું જળ કેની આજ્ઞાથી વહ્યા કરે છે? જોવામાં મનેહર, સુંઘવામાં સુરભિમય; પરંતુ ચૂંટવા જતાં હાથની આંગબીમાં કંટક ભેંકાય એવા છેડમાં સુરમ્ય ગુલાબનાં પુષ્પો કેની આજ્ઞાથી ખીલે છે? એ બધી સર્વ શકિતમાન અલ્લાનીજ અગોધ, અગમ્ય અને અનંત લીલા છે. સ્વર્ગ અને મત્સ્ય. લેકને ઉત્પાદક અલ્લાજ છે. અખીલ સૃષ્ટિ અલ્લાનીજ છે. અર્થાત સૃષ્ટિ અલ્લામય–ઈશ્વરમય છે; પરંતુ મનુષ્ય! ઈશ્વર નિર્મિત સૃષ્ટિ પર પિતાને અધિકાર ચલાવનાર અને પિતાની બુદ્ધિમત્તાને આડંબર ધારણ કરનાર મનુષ્ય ! અરે ખુદા ! મનુષ્યની ઉત્પત્તિમાં ઈશ્વરની લીલા દશ્યમાન થતી નથી! શયતાનના સામ્રાજ્યમાં ધાતુ અને રસનું મિશ્રણ થવાથી મનુષ્યની ઉત્પત્તિ થઈ હશે ! એક હાનું સરખું મનુષ્યપ્રાણું વિશ્વનિચંતા ઈશ્વર બદલ નાસ્તિક મતનું પ્રતિપાદન કરવા મંડી જાય છે. દીપક દષ્ટિએ પડતાંની સાથે જ તેને પ્રકાશ પ્રાપ્ત કરવાને અક્ષમ્ય અને હાસ્યાસ્પદ પ્રયત્ન કરનારા પતંગીઆની પેઠે આ સૃષ્ટિમાં જન્મ પામ્યા પછી મૃત્યુ થતાં સુધી ઈશ્વરી સંકેતના કપિલ કલ્પિત રીતે ભળતાજ અર્થ ઉપજાવી કાઢનારા મનુષ્ય પ્રાણી ! કાચના શીશાને પાટાઘાત થતાની સાથે જ તેના સહસશ: ટુકડા થઈ જાય છે, તેવી જ રીતે અલ્પ સમયમાંજ હતે ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com