________________
પદ્માની પ્રતિજ્ઞા..
[ ૧૭ ] સુદ્ધાં કરી નહિ, મે મહિના પૂર્વે જે અકબર પદ્માના મનનું સમાધાન કરવાના ઉપાય ચેાજવા તૈયાર હતા તેજ અત્યારે પદ્માના જક્કી સ્વભાવને લીધે તેના પ્રત્યે બેદરકાર અન્ય. પદ્મા માટેના પ્રેમજ અકબરનુ હૃદય દુગ્ધ કરતા હતા. વળી કુમળા પ્રતિનું આકષ ણુ વધવાથી હવે પદ્મા તેને શલ્યરૂપ ભાસવા લાગી હતી. પદ્માના જે સાન્તયે અકબરને પ્રેમઘેલા બનાવી દીધા હતા એ સાન્ત - માંની માહિની અત્યારે નષ્ટ થઇ ચુકી હતી, પ્રેમરૂપી લેાહચુ ંબક જડ સાંન્ત રૂપી શરીરમાં નહિ હોવાથી તેમાં આકષ ણુ શક્તિ રહી નહેાતી. એ અંત:કરણને પરસ્પર ખેંચનારી શક્તિ પ્રેમજ છે. શરીરકાન્તિ નહિ. ભવભૂતિ જેવા વિ પણ કહે છે કે, હૃદય ખંધનનું ખરૂં કાણુ, ‘ અંતર જોવિ શ્વેતુઃ છે. એ સિવાય રમણીના ગુલાબી ગાલની લાલી કિવા ૧૯ભના પાણીદાર નેત્રાની ક ંઇ જ કારી ફાવતી નથી. અકમરના હૃદયમાં અત્યારે મિલકુલ પ્રેમભાવના રહી જ નહેાતી અને તેથી જ તે અત્યારે સ્વસ્થ ઉભું હતા.
જ
પરંતુ પદ્માના દીર્ય નિ:શ્વાસ સાંભળતાંની સાથે જ અકબરનું દયાળુ અંતર દ્રવ્યું. તેની કઠારવૃત્તિમાં કરૂણા ઉભરાઈ આવી એટલે તે પદ્માને સબાધીન એલ્યે: • વિ ! આ શું ?
66
??
આ આશ્વાસનસૂચક શબ્દ સાંભળીને પદ્માનુ હૃદય વધારે ભરાઇ આવ્યું અને તે ડસકે ને ડસકે રાવા લાગી.
પણ “સ્તુને રડવાનું કારણ તા કહેવુ જોઇએ. આટલુ બધું શા માટે ? ” અકબર પદ્માની નજીકમાં આવતાં કાળુ સ્વરે ઓલ્યે.
""
re
,,
હું પાપી છું.... ” પદ્મા ડુસકાં ભરતાં ખેલી: “ આજ સુધીમાં મ્હેં આપના ઘણા અપરાધ કર્યાં છે, પરંતુ હવે મ્હને આપના પવિત્ર ચરણમાં લઇને પાવન કરો ! હું આપને શરણ આવી છું. ” આટલું બેલીને પદ્માએ ખાદશાહના ચરણુમાં પેાતાનુ માથુ નમાવ્યું અને તેના પગના ચરણસ્પર્શ કર્યો.
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com