________________
પ્રયત્નશીલ પદ્મા.
[ ૫ ]
આને તેમની ઇચ્છા વિરૂદ્ધ વટલાવીને મુસલમાન ધર્મની દીક્ષા આપવામાં આવતી. બાદશાહ અકબર એવુ તા કઈ કરતા નથી ને ? તેએ ખુદ પેાતાના ધર્મના દોષો પ્રત્યે પણ તિરસ્કારની દૃષ્ટિથી જૂએ છે. સમયાનુસાર ધાર્મિક પરિવર્ત્તન થવાની પણ જરૂર આપને નથી લાગતી કે ? પ્રત્યેક ધર્મના તત્ત્વા દેશ, કાળ અને સ્થિતિને અનુસરતા હેાવા જોઇએ. અક ખરે હજીસુધી ઇસ્લામી ધર્મ, હિન્દુ ધર્મ કે અન્ય કોઇપણ ધ ને રાષ્ટ્રીય સ્વરૂપ આપવાનો પ્રયત્ન થાડા જ કર્યા છે ? અલબત્ત, તેમના ધર્મ ચિકિત્સક સ્વભાવ કેટલાકને નહિ ફ્રેંચતા હાય, પરંતુ તેના શાસનકાળમાં શાન્તિ, સમભાવ અને ધાર્મિક છૂટ પડાવી લેવાના પ્રયત્ન થતા નથી એટલું નક્કી છે. ”
,,
ચંપાની વકતૃત્વકળાથી બેગમ તા સ્પ્રિંગમૂઢ જ થઈ ગઈ. અકબર પ્રત્યેના તેના સદભાવ જોઇને તે આનંદ પામી. તે ચંપા પ્રત્યે તાકી તાકીને જોવા લાગી. ચંપાની મુખમુદ્રાપર આનંદની છાયા વિલસી રહી હતી. નજરકેદ થવાથી તેના મનને સહજ પણુ દુ:ખ થયુ હાય એવું તેની મુખ મુદ્રાપરથી જણાતુ નહાતુ. ઉલટુ આજે તેનું વદનમડળ પ્રફુલ્લિત જણાતું હતું. અલ્પ સમય સુધી શાન્ત રહ્યા પછી બેગમ ખેલી: “ ચંપા મ્હેન ! આપના સંભાષણથી આજે મ્હારી કેટલીક આશકાએ દૂર થઇ ગઇ છે. આપના સતનશીલ અને ધર્મશીલ સ્વભાવ જોઈને હું અતિ પ્રસન્ન થઇ છું. તમે કહેા તેા હું જ્હાંપનાહને કહીને અહિં થી તમારા સત્વર છુટકારા કરાવી શકું તેમ છું ?”
“નહિ, બેગમ સાહેબા! એમ ઉતાવળ કરવાની કંઈ જ જરૂર નથી. ચેાગ્ય સમય પ્રાપ્ત થતાં સૌ સારૂંજ થશે. મ્હને અહિ' કાઈ પણ પ્રકારનું દુ:ખ નથી. ”
""
“ ઠીક, ત્યારે હું હવે રજા લઇશ. રાત્રિ ઘણી વીતી જવા આવી છે. ” એટલુ કહીને બેગમ ઉભી થઇ અને બુરખા પહેરી લેતાં એરડાના દ્વાર પાસે જઇ પુન: બેગમને કંઇ સાંભર્યું હોય તેમ પાછા વળી ધીમેથી ખાલી “ચંપા મ્હેન! હું પણ એક
8
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com