________________
[ ૧૨૫ ]
પૃથ્વીસિંહ કે અકબર ! સમક્ષ પણ જે પ્રેમ વ્યકત થયા નહાતા, તે આજ અકબર સમક્ષ વ્યકત થઇ ગયા એ કમળાને ગમ્યું નહિ.
અકબરના આશ્ચર્યના પશુ અધિજ થયા. કમળાના નેત્રામાંની અસ્થિરતા, અને તેના વદનમ ંડળપર દગ્ગાચર થઈ રહેલું અત્યંત કોમળ પરંતુ અવ્યકત કારૂણ્ય જોઈને તેનુ હૃદય ભરાઈ આવ્યું. તે પોતાની લાગણી હવે છૂપાવી શયે નહિ, કમળાને વિચારમાં પડેલી જોઇ તે તેની પથારી નજીક ગયા અને કમળાના હાથ પકડી તેના ગાલ પર એક મધુર ચુખન કર્યું".
કમળા ચમકી. તેણે એક દીર્ઘ નિશ્વાસ મૂકયા અને અકબર પ્રત્યે તિરસ્કારયુક્ત દષ્ટિ ફૂંકતાં કુદ્ધ સ્વરે ખેલી: નામવર આ શું ? ”
tr
re
અકબર કંઇપણ ખેલ્યા સિવાય કમળા પ્રત્યે તાકી રહ્યો અને સ્મિત કરતાં મેલ્યા: “ કમળા, હુવેથી મ્હને ખાદશાહ તરીકે ન જોઇશ. હું જ હારા પૃથ્વીસિહ છે.
2
“ હું ? ” કમળાના આશ્ચર્યના અવધિજ થયા.
""
“ ગભરા નહિ ! ભય ન પામ ! અકબર આશ્વાસન સૂચક સ્વરે એલ્યું: “ કુમળા, પૃથ્વીસિંહના સાન્નિધ્યમાં ત્યારે ભયભીત થવાની જરૂર નથી ! હું અત્યારે હારા રાજા માદશાહ–અકખર નથી ! અત્યારસુધી તુ જે પૃથ્વીસિંહના ગુણકરી રહી હતી તેજ પૃથ્વીસિંહ-હું–અકબર હારી. સન્મુખ ઉભા છું. મ્હારા સામુ જો !
""
કમળા અકબર પ્રત્યે તાકી રહી. ઉભયની દષ્ટિ એક · થઇ. પેાતાની દૃષ્ટિ સન્મુખ પોતાના પ્રિય પૃથ્વીસિંહની મૂત્તિ ખડી થએલી જોઇને કમળાએ રામાંચ અનુભવ્યા. તેના મુખમાંથી આશ્ચર્યાદ્ગાર બહાર પડયા. “પૃથ્વીસિંહ કેઅકબર?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com