________________
[ ૧પ૪] ધર્મજીવાણુ અકબર તેમ દેખાઓ છે, ત્યારે આજનું તમારું પ્રેમશાસ્ત્ર સાંભળીને હું તે ઠરી જ ગઈ છું. વૈરાગ્ય શાસ્ત્રમાં આવી રાગની વાત પણ રહેલી હશે તે તે મેં આજેજ જાણ્યું. હું તે એજ વિચાર કરતી હતી કે આ સઘળા પ્રેમ પાઠે વિજય કુમારે તમને કયારે શીખવ્વા હશે?”
ઘેલી કમળા, તું તેં મને પણ ટપી જાય તેવી છે. છે?” ચંપાએ કમળાના ગાલે ચીટકી ભરી હાસ્ય કરતાં કહ્યું“એતે અવસરના ગીત કહેવાય, બહેન, તું જ કહે કે રાગને પાઠ ભણ્યા વિના વિરોગ તે શેનો હેય? અને વળી અમારી તે પ્રેમ શાસ્ત્રની વાત હતી. એ પ્રેમના પાઠ તે બધે એ હેય છે. કાયાને અને માયાને પ્રેમ કહેવાય છે, તેતો મિથ્યા પ્રેમના ઝાંઝવાં છે. ત્યારે વૈરાગીના પ્રેમ પાઠમાં તે પ્રભુ પ્રત્યેના પ્રેમથી જોડાવાનું હોય છે એટલે તેમાં માયાવી ભયજ નથી. અકબરને પ્રેમ પ્રકટા અને સુકાયે, પદ્માને પ્રેમ શંકા અને પાછા કેળ્યો. એમ વિરાગીના પ્રેમની દિશા ચળ વિચળ નથી હોતી. તે તે: ગામમાં કે વનમાં, વસ્તીમાં કે એકાંતમાં, દિવસના કે રાતના, જાગૃતિમાં કે નિદ્રામાં એક સરખે રહે છે. એ જ પ્રેમની નિશાળ તે અંતિમ વર્ગ છે ને તેમાં પાસ થવા પછી જન્મ મરણના ફેરા ટળી મેક્ષની - તમાં ભટકતા આત્માની જ્યોત મળી જાય છે.”
“ચંપા બહેન, તમે તે જાદુગરી લાગે છે, ક્યાં ઘડી પહેલાનાં સંસાર પ્રેમના ચિત્રામણને, કયાં ઘડીમાં સ્વર્ગ મોક્ષની સફર? તમે આ શુદ્ધ સાહિત્ય પ્રેમના પૂજારી છે, છતાં પદ્મા હેનને સંસાર પ્રેમને પાઠ કેમ ભણા ? તે તે કહો.” કમળાએ નવી શંકા ઉપન્ન કરી પૂછ્યું.
દાદરના અકેક પગથીયાં ચઢાય તેજ માળ ઉપર ચઢી શકાય. બેગમ સાહેબા પહેલા પગથિયેથી લપસી પડયાં છે. તેને સીધાં ઉપર લઈ જાઉં તે ત્યાં સ્થિર ટકી શકે કે કેમ? તે મને શંકા છે. સ્ત્રીઓને સ્વર્ગિય પ્રેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com