________________
સ્નેહ સંધાન.
[૧૯૭] જણાવ્યું હતુ, અને તે અત્યારે અહિં કયાંથી ? એવા પ્રશ્ન અકબરના મનમાં ઉદ્ભવ્યા. તે હમણાંજ આવી' હાવી જોઇએ અને બેશુદ્ધ થઈ પડેલી વ્યકિત સાથે તેણે ઝપાઝપી કરી હાવી જોઇએ, એવી તેના હાથમાંની સમશેર પરથી ખાત્રી થઈ. એશુદ્ધ થઈ પડેલી વ્યકિત ઉંધી પડી હાવાથી તે કાણુ હતી તે ઓળખી શકાય તેમ નહેાતું. પરંતુ પાતે રાજમહાલયમાં પ્રવેશ કર્યો ત્યારે જે આકૃતિ ઉપરથી સરકતી તેણે જોઈ હતી તેજ આ હતી એવી અકમરની ખાત્રી થઇ.
અત્યારે વિચાર કરીને બેસી રહેવાના સમય નહાતા. તુ તેણે પદ્મા પાસે જઈને તેને કયાં ઈજા થઈ હતી તે જોવા માંડયું. પદ્મા ચતી પડી હતી. અકબરે તેના હાથમાંની સમશેર લઈને દૂર મૂકી અને તેના ભાલપ્રદેશપર ફરકી રહેલા તેના કેશકલાપ સમારીને વાયુ ઢાળવા લાગ્યા.
પદ્માની કાન ફાડી નાંખે તેવી ચીસ સાંભળીને રાજમહાલયમાંના કેટલાક માણસા અકમરના એરડા પાસે ત્વરિત ગતિમાં આવી પહોંચ્યા. રાજા માનસીંગ અને ખીરખલ પણ આ રાજમહાલયમાં જ રહેતા હતા. તે મને પણ પોતપોતાની સમશેરી હાથમાં લઇને દોડી આવ્યા. તેમણે જોયુ કે અકબરના એરડાના પ્રવેશદ્વાર પાસેના ચેાકીદાર શખવત્ પડેલા હતા. એરડામાં અકખર બેશુદ્ધ અવસ્થામાં પડેલી પદ્માને વાયુ ઢાળતા હતા. અને અકખરના પલંગની નજીકમાં એક મૃતક દેહ પડયે હતો. બીરખલ આ દેહને સીધા કરતાં ચમકીને ખેલ્યા, “ અમસીંહું ! ”
“ ખરાખર ! આતા અમરસિંહુજ ! ” રાજા માનસીંગ પણ અમરિસંહ પડેલા હતા ત્યાં જઈને તેને ઓળખી કાઢતાં મેલ્યા.
અમરસિંહનું નામ સાંભળતાંની સાથેજ અકબરે પાછુ વાળીને જોયુ અને આશ્ચર્ય પામતાં પૂછ્યું.
“ ઓહો ! અમરસિંહ ? અજ્ઞાન દ્વેષના ભાગ થઇ પડયા. જો પદ્મા ન હેાત તા આજે હું તે કયારનેયે ખુદાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com