________________
[૧૧] ધમ જીજ્ઞાસુ અકબર. ત્યાં દેડતે પગે આવી પહોંચે અને બોલ્યો “ખબરદાર ! ત્યારે હાથ પાછો ખેંચી લે.!”
આ અનપેક્ષિત પ્રકાર જઈને સર્વ મનુષ્ય આશ્ચર્યચકિત થયા. રાજા વિરૂદ્ધ આવું ઉદ્ધત વર્તન ચલાવનાર આ મનુષ્ય કેણ હશે, તત્સંબંધી પ્રત્યેક મનુષ્ય પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા. ખુદ અકબર પણ આશ્ચર્યચકિત થયે; પરંતુ આ મનુષ્યના વર્તનને અંકુશમાં મુકવા વિચાર થાય તે પૂર્વે વીજળીના ઝડપે પેલે મનુષ્ય ત્યાંથી બાદશાહના સિંહાસન તરફ દે અને પોતાના હાથમાંના ખંજરવડે અકબરને ઘા કરવા હાથ ઉચ; પરંતુ આ ચક્યકિત ખંજર અકબરની છાતી સુધી પહોંચે તે પૂર્વે એક બીજીજ વ્યક્તિ મેદનીમાંથી દેડતે પગે અકબરના સિંહાસન પાસે આવી પહોંચી અને તેણે પેલા મનુષ્યના હાથ પર મજબુત ઝડપ મારી કે તરત જ તેના હાથમાંનુ ખંજર છુટીને દૂર થઈ પડયું. આ પ્રસંગેજ અકબરના સિંહાસનની પછવાડેથી એક સ્ત્રી મદદ માટે દોડી આવતી હતી, જે સિંહાસન પાસે આવીને મૂચ્છગત થઈ જતાં ખંજર તે તરુણના પિષમાં ભેંકાયું.
આ સર્વ ઘટના એટલી તે ઝડપથી બની ગઈ કે તે સ્વમમાં તે નથી, એ મેદનીમાંની પ્રત્યેક વ્યક્તિને ભાસ થયો.
અ૮૫ સમયમાં જ અકબરના પ્રાણ હરવા પ્રયત્ન કરનાર વ્યક્તિને કેદ કરવામાં આવી અને અકબર પેલી ઘાયલ થયેલી સ્ત્રી પાસે ગયે. તેનું મહે જોતાની સાથે જ તે સહજ ચમક્યો. તેના નેત્રમાં અથ ભરાઈ આવ્યાં. તે સ્ત્રીને એક પાલખીમાં બેસાડીને જનાનખાનામાં મેકલવાની આજ્ઞા આપી. પિતાના પ્રાણ હરવા તૈયાર થયેલી વ્યક્તિની હાથમાંથી ખંજર પાડી નાંખનાર વ્યક્તિ પાસે અકબર આવે અને તેના ચરણેમાં પોતાનું શિર ઝુકાવીને ઉભે રહ્યો.
તે વ્યક્તિએ અકબરના શિર પર હાથ મૂકો અને કહ્યું:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com