________________
ચ'પાની દીક્ષા.
[ ૧૮૩]
કેમકે તેમના સહવાસથી આપણી ધર્મસભામાં પણ બહુ તાત્વિક લાભ થાય છે. ” ખીરખલે જણાવ્યું.
“ તેઓશ્રી નિ:સ્પૃદ્ધિ હાવાથી આપણી માગણી સ્વીકારશે તેમ દઢતાથી માની શકાય નહિ. એટલે આપણે તેમની પકવ ઉંમરે સે’કડા કેશ જવામાં તકલીફ્ ન પડે તે માટે પુરતી રયાસત અને આરામના સાધના પુરાં પાડવાને છેવટના વિચાર પણ કરી રાખવા જોઇએ. ” રાજા માનસિહે પેાતાના વિચાર દશાવ્યા.
cr
•
અકબર, અબુલક્ઝલની વાત સાંભળી વિચારમાં પડી ગયા હતા. દરમિયાન બીરબલ અને માનસિંહના અભિપ્રાય જાણતા તેણે કહ્યું, “ માનસિહજી, તમને સૂરિજીના આચાર-વિચારના શું અનુભવ નથી થયા કે, તેએ શરીરના જતનના માટે આરામનુ એક પણ સાધન વાપરવાની વિરૂદ્ધ છે. હું એજ વિચાર કરી રહ્યો છું કે આટલી ઉમરે તેઓશ્રી ગુજરાત સુધી કેવી રીતે પહોંચી શકશે ? માટે આપણે એક વખત મુલાકાત લઈ આચાર્ય શ્રીને અહીંજ શકાવા આગ્રહ કરવા જરૂર છે. તમે આવતી કાલેજ મુલાકાત કરવાના વખત મુકરર કરી મને જણાવશે। અને પરમ દિવસ ‘ જગત ગુરૂ ' નું પદ્મ આપવાના જાહેર દરબાર ભરવાને તમે સાથે મળીનેજગાડવણુ કરશેા. ” અકખરે હુકમે। ફરમાવતાં કહ્યુ.
“ જેવી આજ્ઞા ” ત્રણે એક સામટાં ખાલી ઉઠયા.
અકબરે તેમને સોંપેલ કાર્ય ની વ્યવસ્થા કરીને ખબર આપવાનું જણાવી રજા આપી, પરંતુ હીરજીસૂરિ ગુજરાત તરફ જવાના છે, તે ખબરથી તેને રોકી રાખવાના વિચારમાંજ તે વિચાર કરતા બેસી રહ્યો.
*
*
પદ્મા જો કે સવારના ઉઠીને પેાતાના આવાસે ગઇ પરંતુ તેનુ મન ત્યાં સ્થિર થઈ શકયું નહિ. ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
હતી...