________________
[ t૫૦ ]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
“તમારી માન્યતા ખરી છે, પણ અત્યારે હું તે પદ્મા નથી. તમે મને તે વખતે જે વાત કરી હતી ત્યારથીજ મેં મારી શકાઓને કાઢી નાંખી છે. હવે હું તેમને પ્રેમથી ચા ુછું, પરંતુ તેઓજ મારાથી દુર નાસે છે. વ્હેન ચંપા, આ હૃદયના ઉંડા દુ:ખની કહાણી મ્હારે કે'ને કહેવી ? તમેજ કહેા કે અનેક વૈભવ, અખુટ સંપત્તિ અને દાસ દાસીઓના ટોળાં છતાં, એમની ઇતરાજી હાય તા પછી મને એ સર્વ શું કામનાં ? ” પદ્માએ અશ્રુ લુતાં પેાતાના દુ:ખને વધારે સ્પષ્ટ કર્યું
ઠંડ
અહી જ પ્રેમની પરીક્ષા છે, શુદ્ધ પ્રેમના પાઠ શિખવા વિના પ્રેમની પરીક્ષામાં બેસવાથી નાઉમેદજ થવાય. સમુદ્રને પ્રેમ અપી તેમાં સમાઇ જતી નદીએ જ્યારે પુર બહારમાં ( એ કાઠામાં ) છલકાઈને તેના પતિ ( સમુદ્ર ) ને મળવા જાય છે ત્યારે સમુદ્ર કંઈ પેાતાની મર્યાદા છાંડી ઉભરાઇ જતા નથી, તેનું કારણ તમે વિચાર્યું છે? જો આ વાત તમે જાણશે તા જરૂર તમારી નિરાશા દુર થશે. કારણકે પુરૂષ એ સમુદ્ર છે જ્યારે સ્ત્રી એ નદી છે. ” ચ'પાએ બેગમને વાતે ચઢાવી શાંત કરવાના ઉદ્દેશથી કહ્યું .
ચ’પાબ્વેન, તમે પુરૂષને સમુદ્રની અને સ્ત્રીને નદીની ઉપમા આપવાની વાત કરી તે ઠીક છે. પરંતુ તે દષ્ટાંતથી તે મને એવડુ દુ:ખ થાય છે. છલકાઈ જતી નદીને સમુદ્ર પોતાના હૃદયમાં સ્થાન આપી, એક રૂપે કરી નાખે છે. નદી અને સમુદ્ર મેં ભિન્ન મટી એક રૂપે થઇ જાય છે, અને મદમાતી ની સમુદ્રના પ્રેમદાનથી શાંત બને છે. આવી પ્રેમની ઉચ્ચકોટીની કર મારા જીવનમાં હાય તેા પછી મારે રડવાનુ શા માટે રહે ? વ્હેન ચંપા, મને એમની ( ખાદશાહની ) ધર્મ જીજ્ઞાસા માટે લેશ પણ શંકા નથી. હું તેમને અંત:કરણથી ચાહું છું, મળવાને આતુર છુ, હમેશાં તેમની પાછળ ઘેલીની માફક ફરૂ છું; પરંતુ તેમના દર્શનજ થતાં નથી. તેા પછી મારે મારા મહેલે તેમના પધારવાની કે પ્રેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
66