________________
એકાન્તવાસમાં આપત્તિ દાન
[ ૯૧ ]
“ બસ કર, પાપાત્મા ! ખસકર. ” જીપાની ક્રોધજવાળા હવે ફાટી નીકળી અને તે કંપતી કંપતી ખેલી: “ અત્યારસુધી મ્હે એક રાજકુમાર તરીકે હારૂં અપમાન કરવાનું ચિત્ત ધાર્યું નહાતુ; પરંતુ ત્હારા જેવા નરાધમે મ્હારી એ સુજનતાની કઇ જ કિંમત કરી નથી. વિષયાંધ મનુષ્ય! ત્હારી ઇચ્છા સ્વપ્ને પણ ફળિભૂત થનાર નથી તે નથી જ. ’
,,
પેાતાનું અપમાન થવાથી સલીમ ક્રોધે ભરાયા, તેની મુખમુદ્રા પર રતાશ ચઢી આવી..તે ચંપા પ્રત્યે ક્રોધ ભરી ષ્ટિ ફેકતા મલ્યા: હઠીલી સ્ત્રી! તુ હારી હઠ છેાડી દે અને હજી પણ વિચાર કર. તું કેવું અપમાન કરે છે, તેનુ હને કઈ ભાન છે કે ?
,,
પ
99
tr
,,
મ્હારી પાસે ઉભેલા નરાધમ મ્હારૂં જીવન કલુષિત કરવાના ઉદ્દેશ રાખે છે એ હું હુંમજી ચુકી છું. એવા પાપાત્માનું અપમાન કરવામાં હું સહેજ પણ ભય જોતી નથી. ત્યારે તું મ્હારી ઇચ્છાને આધિન નહિ જ થાય કે? “ નહિ, નહિ, સ્વપ્નાંતરે પણ નહિ. ” “ અને ધાર કે હું અત્યારે ત્હારા પર બળાત્કાર કરૂં તે હારૂ અહીં કાણુ છે ?
,,
tr
મ્હારૂ કાણુ છે ? મ્હારા આત્મસંયમ તારા જેવા પામરના પરાજ્ય કરવાને હુંમેશાં સમજ છે. ’
“ ઠીક છે, જોઉં છું કે ત્હારા આત્મસંયમ ત્હને કેવી સહાય કરેછે. ’’ એટલું ખેલીને ચંપા પર આક્રમણ કરવા માટે સલીમ દોડચા. નિરાધાર ચંપાએ એક ભયંકર કિકિઆરી પાડી. આખા ઓરડા કિકિઆરીથી ગાજી ઉઠ્યો.
આવી
પાઠક ! જ્યારે જ્યારે મનુષ્યના શિરપર આ પડે છે, ત્યારે જો તે સત્ નશીલ અને પવિત્ર હાય તા તેને કોઇપણ રીતે અણધારી મદદ આવી મળે છે જ, એવાં એવાં આપણે અનેક ઉદાહરણા સાંભળ્યાં છે, ત્યારે શુ પવિત્ર દેવી ચ'પાનું શિયળરક્ષણ તેની આત્મસંયમ શક્તિ નહિ કરે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com