________________
સૂરિની સેવા.
[ ૧૯૫]
* ખરીતા સોંપવામાં આવ્યા અને તે પ્રસ ંગે અકબરે એ પણ જણાવ્યું કે આવી પવિત્ર ભૂમિને હંમેશાં સ્વતંત્ર રાખી તેની પવિત્રતાને માન આપવામાં મારા સરદારા–જહાગીરદાર પુને દરબારીઓ ખરાખર કાળજી રાખશે તેમ મારા વિશ્વાસ છે. છતાં તે ઉપર ખરાખર દેખરેખ રહી શકે તે માટે મારા મંત્રી કમઁચંદ્ર કે જેઓ જૈન છે તેમને આ હુકમનું પાલન તપાસવાની ખાસ સત્તા આપું છું. ”
* આ ખરીતા ખે છુટ લાંબા અને લગભગ દોઢ પુટ પહાળા સફેત કપડા ઉપર સોનેરી હૉથી લખાએલા છે, અને તે ખાદશાહી મહારસીક્કા–સહી સાથેનું અમદાવાદમાં શે આણુંદજી કલ્યાણજીની પેઢીમાં અત્યારે માજીદ છે, આ ખરીતા ઉર્દુમાં છે, તેનું અક્ષરસઃ ભાષાંતર નીચે મુજબ થાય છે.
જલાલુદીન મોહમ્મદ અકબર બાદશાહ ગાજીનુ ક્રમાન
સુખે માળવા, શાહજહાનાબાદ, લાહાર, મુલતાન, અહમદાવાદ, અજમેર, મેરટ, ગુજરાત, ખ`ગાળ તથા મારા તાબાના બીજા મુલકા કરેાડિયા અને જહાગીરદારાને સૂચના કરવામાં આવે છે —
અમારા મુખ્ય ઉદ્દેશ અમારી પ્રજાને ખુશી કરવાના તથા તેના દીલને સતાષ આપવાના છે, તેમજ અમારૂં અંતઃકરણુ, પવિત્ર હૃદયવાળા તથા ઇશ્વરભક્ત સજ્જતાની શોધ કરવામાં હમેશાં રાકાઇ રહે છે તેથી અમારા રાજ્યમાં રહેનારા એવા સાધુ પુરૂષનું જ્યારે પણ અમે નામ સાંભળીએ છીએ ત્યારે તુત તેમને માનપૂર્ણાંક અમારી પાસે ખેાલાવવામાં આવે છે અને તેમનેા સત્–સમાગમ કરી આનંદ પ્રાપ્ત કરવામાં આવે છે.
1
ગુજરાતમાં રહેલા જૈન શ્વેતાંબર સંપ્રદાયના આચાર્ય હીરવિજ યસૂરિ અને તેમના શિષ્યાના સંબધમાં અમે ઘણી વખત સાંભળ્યું હતું કે તે ઘણા પવિત્ર મનવાળા સાધુ પુરૂષ છે, તેથી અમે તેમને અમારા દરબારમાં આવવાને આમ ત્રણ કર્યું, ને તેમના દર્શીનથી અમે બહુ ખુશી થયા. જ્યારે તેમને પાછુ ગુજરાતમાં જવાનું ઠર્યું ત્યારે મર્જ કરી કે “ ગરીબ નવાજ તરફથી એક એવા ખાસ હુકમ થવા જોઇએ કે સિદ્ધાચલજી, ગિરનારજી, તાર ગાજી, કેશરીયાનાથજી અને આખુજીનાં તીર્થ જે ગુજરાતમાં છે તથા રાજગૃહજીના પાંચ પહાડ તથા સમ્મેતશિખરજી.ઉર્ફે પાર્શ્વનાથ પહાડ જે ખંગાળમાં છે એ સઘળા પહાડાની નીચે ખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com