________________
પરાષકાર કે આત્મસ્યા ?
[ ૫૫ ] થઇ ગયા છે; પરંતુ જે પ્રમાણે કાચા પાતાનાં બધાં અગા સંકેલી લે છે, તે પ્રમાણે મ્હારા ચિત્રવિચિત્ર અનુભવા લેાકાને જો કે ભિન્ન ભિન્ન ર'ગના ભાસે છે; તેાપણ મ્હારી આંખેાથી મ્હને તે બધા એકજ રંગના ભાસે છે. મ્હારા અનુભવા રાય અને રંકની પાસે એક સરખાજ દર્શિત થાય છે. પરંતુ રાજા પાસે ખાસ કરીને જેટલુ વધારે જીટું ખેલાય તેટલું ફાયદા કારક છે. સાચુ ખેલનારને આ જગતમાં તિઆના માર મળે છે. ખાટા હિંદુ થઇને રાજા પાસે હિંદુત્વની ખડાઇ હાંકી એટલે તમે અમરના દરબારના મીરખલ થઇ ચુકયા. ” એટલું ખાલીને ઔરખલ સર્વ પ્રત્યે જોવા લાગ્યા. તેનુ ખેલવું બધાને પસ દ પડયું. પેલી સ્ત્રીએ પણ જરા ક્રીને પૃથ્વીસિહુ પ્રત્યે દષ્ટિપાત કર્યો. પૃથ્વીસિ હું સહજ સ્મિત કર્યું અને ખાંખા ખાધા. મીરમલે પણ સહજ સ્મિત કર્યું.
“હ, પણ તમારૂ નામ શું ?” પેલા વૃદ્ધ રાજપૂતે પૃથ્વીસિંહને પુન: પ્રશ્ન કર્યો.
“ પૃથ્વીસિંહ, માનસિંહ અને રખલ, ” પૃથ્વીસિંહૈ ઉત્તર આપ્યા.
સમુર કરે ! કાકા ! ” અમરસિંહુ વચ્ચે જ બેલી ઉયેા. “ આ આપણા નવા મિત્રને આપણા નિત્યના પ્રશ્નના પૂછવાની આવશ્યકતા નથી. અલ્પ સમયમાં જ પૃથ્વીસિંહૈ અમારા ઉપર અનહદ ઉપકારા કરી દીધા છે. તેના ઉદાર હૃદય બદલ મ્હારા મનમાં કઢિ પણ આશકા ઉદ્ભવશેજ નહિ. આપણા આ મિત્રાને આપણે પ્રશ્નના પૂછી લીધા, હવે તેમની પાસે શપથ લેવડાવાએ એટલે તે આપણા સાચા મિત્રા થઇ ચુકયા; પરંતુ તેમની પાસે શપથ લેવડાવતાં પહેલાં આપણા કાની થાડી ઘણી કલ્પના તેમને આપી દઈએ તે ઠીક. ’
,,
''
""
પરંતુ . અમરસિંહજી ! ” પૃથ્વીસિંહુ વચ્ચે મેલી ઉઠયા “ ધારો કે તમારા કાર્ય સબંધી માહિતી મેળવ્યા પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com