Book Title: Dharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Author(s): Dalpatram Bhaishankar Raval
Publisher: Devchand Damji Kundlakar

View full book text
Previous | Next

Page 186
________________ સ્નેહ સધાન. [ ૧૯૩ ] ખરાખર આજ સમયે મહાલયના પ્રથમ દરવાજાપરની ચાકીપર કાઇ ખેલ્યું. “ દ્વાર ઉઘાડ. ” “ કાણુ ! ” પહેરેગીરે પુછ્યુ. cr “હું, અકબર ” ઉત્તર મળ્યો. તરતજ દ્વાર ઉઘાડવામાં આવ્યું. આ પ્રમાણે સઘળી ચાકી વટાવીને બાદશાહ પોતાના ખાનગી એરડામાં આવી પહેાંચ્યા. તેણે કપડાં ઉતારતાં પોતાના એરડા સામેના ઉદ્યાનમાંના એક ઉંચા વૃક્ષ ઉપરથી કંઇ આકૃતિ સરીજતી જોઇ, ૫રંતુ આ માડી રાત્રીના મિથ્યા ભ્રમ હશે એમ માનીને અકખરે તેને વિશેષ મહત્વ આપ્યું નહિ. અને કપડાં ફેરવીને પલંગપર જઇને બેઠા. તેવામાં તેની દ્રષ્ટિ સ્વાભાવિકરીતે દ્વાર તરફ્ ગઇ, એટલે ત્યાં તેણે જુલેખાંને ઉભેલી જોઇને પૂછ્યું “ કાણુ ! જુલેખાં ? ” ,, “ જી હુઝુર ! ” “ અત્યારે કેમ ? ” “નામવર, અમારાં બેગમસાહેબાની પ્રકૃતિ અસ્વસ્થ છે. અને તેઓ આપને મળવા આતુર છે. ” 99 tr “હું આવતી કાલે સ્હવારે આવીશ. ” ખાદશાહે ટુંકમાં પતાવ્યું. પ પણ–” ભુલેખાએ ફરી દલીલ કરવાના પ્રયત્ન કર્યાં. “ અત્યારે મ્હને વિશ્રાન્તિની જરૂર છે. ” એટલું આલીને બાદશાહે પોતાની ષ્ટિ તેના તરફથી ફેરવી. જુલેખાં વધારે ખેાલી શકી નહિ, પરંતુ બાદશાહ અત્યારે મહાલયમાં છે તે ખામતની પદ્માને સત્વર ખબર પહોંચાડવા ઝડપથી પાછી ફરી. દરવાજા પાસે આવી પહોંચતાં તે એકાએક ચમકી. કાળા વસ્ત્રમાં લપેટાએલી આકૃતિ તેણે મહેલના તરફ તાકી રહેલી જોઈ. પણ તે કદાચ ભુત હશે એવી કલ્પના કરીને તે ભયભીત થતી પદ્માના ઓરડા તરફ દોડી ગઇ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214