________________
૭]
ધમ જીજ્ઞાસુ અકબર.
""
ફેશ ? ” એ વાક્યથી પદ્માની જિજ્ઞાસા વધી. આ સંવાદ કેવા પ્રકારના છે. તે સાંભળવાની તેને ઇચ્છા થઇ. તે દિવાલની આથે ઉભી રહી અને કાન માંડીને સાંભળવા લાગી.
*
*
''
“ નહિ, નહિં જહાંપનાહ કુરાન પ્રત્યે બિલકુલ શ્રદ્ધા ધરાવતા નથી એમ તે નજ કહી શકાય ” આ વાક્ય માલનાર અબુલક્જલના સ્વર પદ્માએ તરતજ એળખી કાઢયા, જલ આગળ ખેલવા લાગ્યા: “ પરંતુ કુરાનમાં અમુક આજ્ઞા લખી છે તદનુસાર અંધશ્રધ્ધાથી વર્તવું જ જોઇએ, એવા વિચાર જહાંપનાહને બિલકુલ પસ ંદ નથી. પ્રત્યેક બાબતમાં મનુષ્યે સ્વવિચાર શક્તિના ઉપયોગ કરીને-ત્યાજ્ય ખાખતના ચેાગ્ય વિચાર કરીને પેાતાને વાસ્તવિક લાગે એવા અમુક માંગ ગ્રહણ કરવા જોઇએ, અને કુરાનપ્રણીત ધમ આપણા હેાવાથી તેને સર્વોત્કૃષ્ટ ગણવા જ જોઇએ, એ કેવળ મૂર્ખાઇ છે ... એવું જહાંપનાહુનું માનવું છે.”
“ ત્યારે પિતાશ્રી હિન્દુધર્મ પ્રત્યે શ્રધ્ધા ધરાવે છે કે ? ”
,,
“ કેટલાક લેાકેાની એવી પણ માન્યતાછે; પરંતુ વસ્તુત: અમુક ધર્મ પ્રત્યે ખાદશાહ નામવત્ની ખાસ પ્રીતી છે એમ કહી શકાય તેમ છે જ નહિં. જે મનુષ્ય પ્રત્યેક ખાખતની મીમાંસા કરવાની ઇચ્છા ધરાવે છે, તે અમુક ધર્મ પ્રત્યે ખાસ વલણ ધરાવી શકે જ નહિં. કારણ કે પ્રત્યેક ધર્મમાં કાલ પરિવર્તનની સાથે આપણને અનેક દાષા મળી આવે છે. નિરનિરાલા ધમ, વિધિ અને શાસ્રક્રમ તે તે ધર્માંના પ્રાથમિક તત્વા નથી; પરં તુ કાલપ્રવાહની સાથે ચાંટેલી શેવાલની જાળથી ખરડાઇ રહ્યાં છે. માટે સારાસારના વિચાર રૂપી પ્રખર જ્યેાતિ પ્રગટાવીને મનુષ્ય એક વખત સત્યશોધન શરૂ કરતાંની સાથે જ તે પ્રત્યેક ધર્મ માંથી અનેક દોષ શેાધી શકે છે. આથી જ જહાંપનાહુને કુરાનપ્રણીત ધર્મ માન્ય નથી તેમજ હિંદુધર્મને પણ તે સપૂરીતે અંગીકાર કરતા નથી. તેમની માન્યતા એવી છે કે પ્રત્યેક સુજ્ઞ મનુષ્યે પોતાના મનપર વિશ્વસ રાખીને પેાતાના મનમાં
મક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
.