________________
ગયબી મદદ
[૧૧] ખવાને તે પિતાની સામે ઉભેલી વ્યક્તિ પ્રત્યે એકીટસે જોઈ રહો. પિતાને પૂછેલા પ્રશ્નનું પણ ફાજલને ભાન ન રહ્યું.
પોતાના પ્રશ્નને ઉત્તર નહિ મળવાથી પેલી વ્યક્તિ કોધપૂર્ણ સ્વરે બોલવા લાગી “કેમ, મ્હારી સરત કબુલ છે કે? સૂર્યોદય થતાં પૂર્વે અકબરને હમજાવીને તે સ્વારેને મુક્ત કરાવવાનું વચન આપે તે હું હમણુજ લ્હને છોડી મૂકીશ. જે તું વચન ન આપે તે ત્વને અહિં કેદ કરવામાં આવશે અને અકબરને તું અહિં છે એવી બાતમી મળતાની સાથેજ હારે નાશ કરવામાં આવશે.”
બાદશાહની ઈચ્છાનુસાર વર્તવા માટે હું હારી પ્રાણુની પણ પરવાહ કરૂં તે નથી. ભલે, હારે અંત આવે ! હું હારી શરત માન્ય કરી શકતું નથી.” ફાજલ ક્રોધપૂર્ણ સ્વરે છે .
ફાજલને આ ન ધારેલ ઉત્તર સાંભળીને પેલી વ્યક્તિ તુચ્છતા દર્શક હાસ્ય કરતાં બેલી “ ફાજલ ! હા મિજાજ હવે અહિં ચાલી શકે તેમ નથી. ત્યારા પ્રાણ લેવા માટે પ્રત્યક્ષ ચંડાલ શસ્ત્ર લઈને હારી સામે ઉભું રહેશે ત્યારે જ હને પિતાના પ્રાણની કિંમત હમજાશે.”
ચુપ રહે!” ફાજલ બુમ પાડી ઉઠયે “બદમાસ, ત્યારે બડબડાટ બંધ કર! જા, હારા ચંડાલને સત્વર મેકલ, મૃત્યુને હુને સહજ પણ ભય નથી.”
“પરંતુ તે સ્વારેને મુકત કરવા જોઈએ એવી અલ્લાની ઈચ્છા છે એ વાત તું ભૂલી જાય છે. અલ્લાની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર ખરે ઈસ્લામી ગણાયજ નહિ.” પેલી વ્યક્તિએ કહ્યું.
“અલ્લા કદાપિ એવી આજ્ઞા કરેજ નહિ એવી હારી ચોકકસ ખાત્રી છે અને જે કદાચ ખુદ અલ્લા એવી આજ્ઞા કરે તે હું તેને સ્પષ્ટપણે કહીશ કે તેનું દેવત્વ નાશ પામ્યું છે.”
પરંતુ નરાધમ ! અલ્લાનું નામ લઈને આવા ઘેર કૃત્ય કરનાર તું કોણ છે?” એટલું બોલીને ફાજલ તે વ્યકિતના માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com