________________
કાજીની મુલાકાત.
[ ૧૫ ]
સૃષ્ટિ પર અંધકારનું સામ્રાજ્ય વિસ્તૃત થઈ જશે, એમ લાગવાથી માળી ઉતાવળે પગલે ઉદ્યાનમાંથી જવા લાગ્યા.
અમરે માળીને ઉતાવળે પગલે જતા જોયા. અત્યાર સુધી તે તેના પ્રત્યે એકી ટસે તાકી રહ્યો હતા. કાણુ જાણે બાદશાહના મનમાં શું એ વિચાર ઉદ્ભવ્યે કે તેણે માળીને અવાજ કરીને પોતાની પાસે મેલાન્ગેા.
તે
માદશાહ અકબરને જોતાંની સાથેજ માળી ચમકયા. ને બાદશાહ પાસે આવી ઘુંટડીએ પડીને તેને સલામ કરી. એટલે અકબરે પૂછ્યું: “ કેમ ! આ પુષ્પ તું કાના માટે લઈ જાય છે?”
“ બેગમ સાહેબા માટે. ” માળીએ નમ્રતાથી ઉત્તર આપ્યા.
અકબર સૈાન રહ્યો. માળી પણ નીચુ જોઇને ઉભે હતા. અંતે એક નિ:શ્વાસ નાખીને અકબર ખાલ્યે: “ તું આ બધા પુષ્પા પદ્માના અ’તઃપુરમાં લઈ જા. ”
“ જી હાર જેવી આજ્ઞા. ” એટલુ મેલીને માળી બાદશાહને સલામ કરીને ત્યાંથી ચાલ્યા ગયા.
અકબર વિચાર તન્દ્રાને અધીન થયા. માળી ઉભા રહ્યો કે ચાલ્યા ગયા હતા, તેનું તેને ભાન રહ્યું નહિ. અકબર પહેલાં વિચાર મગ્ન જણાતા હતા, ત્યારે તેની મુખમુદ્રા પર ગાંભીર્ય અને સમાધાન વૃતિની છાયા દ્રષ્ટિગોચર થતી હતી; પરંતુ અત્યારે તેની મુખમુદ્રા પર અસાષની છાયા સ્પષ્ટ રીતે જણાઇ આવતી હતી. તેના કપાળમાં કરચલીઓ પડી. અત્યાર સુધી નિશ્ચલ રીતે ખેાળામાં પડી રહેલા હસ્ત ઉંચા થયા. અકબર ટટ્ટાર થયા. આળસ મરડી નિ:શ્વાસ નાંખતાં તે બાલ્યે: “ પદ્મા ! આ ! હઠીલી પદ્મા ! ”
"
પુન: ખાદશાહે અલ્પ સમય સુધી મૈન ધારણ કર્યું. પ્રણયની વચિત્રતા અદલ તે વિચાર કરવા લાગ્યા. કપાળ પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com