________________
✓
અકબરની આફત.
[ ૧૮ ]
જોત જોતામાં માણસાની મેદની એટલી તે મોટી થઇ
ગઈ કે એ ગ ંજાવર મેદનીમાંથી કાઇપણ વ્યક્તિને શોધી કાઢવાનું કાર્ય અઘરૂં થઇ પડે તેવું હતુ. મેદાનની નજીક આવેલા એક મેાટા ઝાડ નીચે અમરસિ ંહું, કંમળા, જીણુ સિંહ વગેરે રાજપુત હિતચિંતક ટાળી પણ આવી બેઠી હતી. પેાતાની આખી મંડળી અહી એકઠી થવાની કમળાને ખાત્રી હતી પરંતુ પૃથ્વીસિ ંહ વગેરે નવા સભાસદો ન આવી પહોંચવાથી અંતે કમળા ખેાલી ઉડી: “ હવે કંઇ પૃથ્વીસિંહ અહીં આવે તેમ જણાતુ નથી; પરંતુ તે અહીં આવ્યા વગર રહે તે નહિજ ! વારૂ, તે કેમ નહીં આવ્યા હાય ? ”
!
’
“ ન ચે આવે ! તે બદલ આટલી બધી કાળજી કરવાની શી જરૂર છે ? ” જીણું`સિહુ ખેલ્યા.
"
66
,,
''
અમુક મનુષ્ય આવવાના હોય અને તે ન આવે તે ચિન્તા ન થાય કે ? ” કુમળા એલી: “ ગઇ કાલે રાત્રિએ તે અમરસિંહને ત્યાં આવ્યા ત્યારે આજે તે અહિં આવવાના છે કે કેમ, તે માટે મે' તેમને પૂછ્યું ત્યારે તેમણે હા કહી હતી. છતાં હજીસુધી તે કેમ નહિ આવ્યા હાય ? ” એટલુ મેલીને કમળા ચેામેર દષ્ટિ ફૂંકવા લાગી. અલ્પ ચમકી ઉઠી. તે એક વ્યક્તિ પ્રત્યે આંગળી
??
સમયમાંજ કુમળા કરતી ખેલી:—
4′
જીણું સિંહું ! જીણું સિંહું ! જાઓ, પેલા મનુષ્ય પૃથ્વીસિહજ છે કે શું ? ”
,,
“ નક્કી હૅને ભ્રમ થયા છે. ” જીર્ણસિંહ સ્મિત કરતા આલ્યેા: “ વાહ ! વાહ ! તું મનુષ્યને સારી રીતે ઓળખી શકે છે હાં ? ”
''
પોતાની દૃષ્ટિએ જ પોતાને ભૂલથાપ ખવડાવી એ જોઇને કુમળા શરમાઈ ગઈ. તે માન રહી.
અમરસિંહ વિચારમગ્નાવસ્થામાં લીન થયા હતા.
10
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com