________________
[ ૬ ]
ધ જીજ્ઞાસુ અકબર.
તેણે દાંત પીસ્યા. કાઇપણ વ્યક્તિ બદલ તેના સંશય હૃઢ થયે હાય એવુ તેની મુખમુદ્રા ઉપરથી પ્રતીત થવા લાગ્યુ. પર તુ પાતાની મુખમુદ્રા પરના ભાવ બદલીને તે તરતજ ખાલવા લાગ્યા ! છટ, છટ, અબુલક્જલ જેવા પુરૂષ અકખરને એવી વાત કરે ખરેા કે ? એ સજ્જન કવિ મ્હારા વિશ્વાસઘાત કરે ખરી કે એ રસિક—યાલુ કવિ આવી રાજકીય ખાખતામાં માથું મારે ખરા કે ? ના, પણ—એવું પણ શી રીતે માની શકાય ? પરંતુ મ્હે' મ્હારી ગુપ્તેચ્છા કાઇની પાસે જણાવી હાય તાતે કાજલનીજ પાસે ! ત્યારે તેના સિવાય બીજું કાણુ અકબરને તે સંબધી માહિતી આપી શકે ? ખસ ! એ તે એજ. આ કામ એનુ જ. તેના આ કૃત્ય બદલ હું તેને યાગ્ય શાસન કર્યાં વગર રહીશ નહીં. આ પ્રમાણે વિચાર કરીને સલીમ એકદમ ઉભેા થયા. તેણે પાતાનાં કપડાં પહેરી લીધાં અને પેાતાના મહાલયની બહાર નીકળી પડયા.
ગરીખ ખિચારે અબુલક્જલ ! તે અત્યારે પેાતાના મધ્યેયનના કામમાં તદ્દીન થઈ ગયા હતા. રાજમહાલયમાં સત્ર શાન્તિના વિસ્તાર થયા હતા. પેાતાના શિરપર અલ્પ સમય પછી કેવી આપત્તિ આવી પડશે તેની તેને લેશ માત્ર પણ કલ્પના નહાતી.
આાગામી કાળનું જ્ઞાન નહિ હાવાથીજ મનુષ્યને વમાનકાળ સુંદર જણાય છે. જો આ અજ્ઞાન કુદરતે ન રાખ્યું હાત તા સર્વ સૃષ્ટિનું ચક્ર એકદમ બંધજ પડી જાય.
--
ધીમે ધીમે મધ્ય રાત્રિ થવા આવી એટલે ફાજલ પેાતાની આંખા ચેાળવા લાગ્યા. તેણે પુસ્તક બંધ કર્યું અને તે એકબાજુએ મુકયું અને સામેની ખારી પાસે જઈને ત્યાં ઉભે ઉભા નલામડળમાં પ્રકાશી રહેલા તારકા પ્રત્યે તાકી રહ્યા. એટલામાં સ્ટામેના ઉપવનમાં તેની દ્રષ્ટિ ગઈ તે ત્યાં કઈ ુપાઈને ઉભું હાય તેમ તેને લાગ્યું, પરંતુ અત્યારે તેના નેત્રા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com