________________
[૪]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
સત્ય શેાધી કાઢવાની અકબરને ટેવ હોવાનું ખુદ ઇસ્લામીએ પણ કહે છે. તે જોતાં શાનશાહ સત્યના પિપાસુ હાય તા આપણા ધર્મની ચિકિત્સા કરવાની તેની પ્રવૃત્તિથી આપણને ગભરાવાનું કારણ નથી. મ્હારી માન્યતા એવી છે કે આવા સમયે અકખર પ્રત્યે દ્વેષ ભાવના નહિ કરતાં પ્રત્યેક ધર્મના ધર્મગુરૂઓએ અકખરને પેાતાના ધર્મતત્ત્વા સમજાવવાના યત્ન કરવાની જરૂર છે અને તેમ થવાથી તે પ્રત્યેક ધર્મ નું સત્ય સ્વરૂપ હુમજતાં શીખશે. આ પ્રમાણે જ્યારે તેણે પોતેજ મ્હને મળવાનું. આમ ત્રણ કર્યું છે, ત્યારે હવે તેના મેળાપ કરીને જૈન ધર્મનાં તત્ત્વાનુ રહસ્ય તેને સમજાવવુ તે મને ઠીક લાગે છે. ગમે તેમ તેાપણ અકબર ભારત વર્ષના શહેનશાહ છે. વળી તે કુચ્છંદી, અવિચારી કે વ્યભિચારી નથી, પરંતુ દીર્ઘ ષ્ટિવાળા, શાણા અને ઉદાર છે. જૈન ધર્મનાં તવાનું રહસ્ય તેને સમજાવવાથી આપણા ધર્મપ્રચારને અવશ્ય કંઈ પૃષ્ટિ તેના તરફથી મળશે તેમ મને ભાસ થાય છે. ”
,,
આચાર્ય શ્રીના આ વિચારથી હાજર રહેલ સંઘ સમુદાય આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા. કેટલાક ગૃહસ્થા એક બીજાના કાન ખાતરવા લાગ્યા. આચાર્યશ્રી નિમન્ત્રણુ સ્વીકારવાની તરફેણમાં પોતાના મત દર્શાવશે એવી તેમને કલ્પના સુદ્ધાં નહાતી. આચાર્ય શ્રી સભાજના પ્રત્યે નિરીક્ષણ કરવા બેઠા હતા. પ્રથમ જે થાડા ઘણા સભાજના અકબરનું નિમન્ત્રણ સ્વીકારવાની વિરૂદ્ધમાં હતા તેમના હૃદય પર પણ આચાર્ય શ્રીના શબ્દોની સચ્ચાઢ અસર થઇ હોય તેમ તેમણે જોઈ લીધું, એટલે પછી આગળ ચલાવ્યું. “ જો મારું કહેવું સકળ શઘને ઠીક લાગતુ હાય તા અમદાવાદથી આવેલા શધના આગેવાનાને આપણે જણાવવુ જોઇએ કે તેમણે અમદાવાદના સુખાને જઈને કહેવું કે યતિ : હીરવિજયે અકમરશાહનું નિવાણુ સ્વીકાર્યું છે અને અલ્પ સમયમાંજ અત્રેથી તેહપુર જવા માટે વિહાર કરશે ત્યારે તમને અમદાવાદ મુકામે મળો,” સભાજનાએ વગર લીધે આ વાતને જીતી લીધી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com