________________
[૧૨૪] ધમ છSાસુ અકબર,
બેલ, ત્યારે હું ત્યારે ઉપકારનો બદલો કઈ રીતે વાળ?” અકબરે કમળાને શાંતિથી પુછયું.
બદલે?” કમળા વિસ્મય પામતી બેલી. “હું તે એક પામર સ્ત્રી છું. દ્રવ્યને મહને મેહ નથી. સેનું, માણિજ્ય, મેતી આદિને હું કૃતિકા સમાન લેખું છું. છતાં આપ નામવરને જે બદલે આપજ હોય તે સ્વારી માત્ર એટલી જ માગણી છે કે સિકિના ગરીબ રાજપૂતોનું દુઃખ દૂર કરે.”
એટલું બોલીને કમળા શાન્ત રહી. તેની દષ્ટિ હજી પણ અકબર પ્રત્યે એક સરખી લાગી રહી હતી. તે થોડીવાર રહીને પુન: બેલી. “અને આપના પ્રાણ બચાવ્યા તે કંઈ આપને કેવળ બાદશાહ ધારીને જ નહિ!”
એટલે?” અકબર વિસ્મય પામત છે . “શું? કેવળ ભૂત દયાના તત્વને અર્થ હમજીને જ હું મહારા પ્રાણુ બચાવ્યા હતા કે ?'
“ના?”
ત્યારે ?” કમળા મનજ રહી.
પણ ત્યારે મહારા પ્રાણ બચાવવાનું એવું તે કયું કારણ છે? શું હુને તે કહી શકાય તેવું નથી?” અકબરે આતુરતાથી પુછ્યું.
નહિ એમ તે કંઈજ નથી. જહાંપનાહના પ્રાણ બચાવવા માટે હું દોડતી આવી હતી તેનું એક કારણ એ હતું કે મહારા પ્રાણ કરતાં પણ અધિક પ્રિય પ્રથ્વીસિંહના જેવું જ જહાંપનાહનું સ્વરૂપ છે.”
એટલું બોલીને કમળા શાંત રહી. ભયમિશ્રિત પશ્ચાત્તાપની એક ભાવના કમળાના હૃદયમાં ઉદભવી. નહી બોલવાની વાત અકબર સમક્ષ બેલાઈ જવાથી તેને પશ્ચાતાપ થતું હોય
એવું તેની મુખમુદ્રાપર આભાસ થવા લાગે. ખુદ પ્રથ્વીસિંહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com