________________
જીજીઆવેરાનો જુલમ. [૭] તેનું પ્રિય બાળક હતું. પેલે મુસલમાન સ્વાર રાજીના અંગપર ધર્યો એટલે તેને તેની સાથે દ્વયુદ્ધમાં ઉતરવું પડયું. લઢતાં લઢતાં રાજીના હાથમાંથી બાળક જમીન પર પડયું અને તે ગતપ્રાણુ થઈ ગયું. પિતાનું એકનું એક બાળક ગતપ્રાણ થએલું જોઈને રાજીને કંપારી આવી અને તે મૂચ્છોંગત થઈને ધરણું પર ઢળી પડયે.
આ બનાવ બન્યા પછી પેલા મુસલમાન ઘડેસ્વારને જણાયું કે અહિંથી કંઈ પૈસા પાકે તે સંભવ નથી–આવી કંગાળ ઝુંપડીમાંથી કશું મળવાનું નથી, એમ વિચારીને તેઓ સઘળા ત્યાંથી ચાલ્યા જવાની તૈયારી કરતા હતા. એવામાં તે ઘોડેસ્વારોમાંના એકની દષ્ટિ રાજીની પત્ની તરફ ગઈ. શાન્ત નિદ્રા લેતી તે તરૂણી પર દષ્ટિ પડતાંની સાથે તેનું અપ્રતિમ લાવણ્ય જોઈને તે ઘોડેસ્વાર મહિત થયે.
પ્રિય વાંચનાર! મનેવિકારને વિવશ થઈને મનુષ્ય કે મૂઢ બની જાય છે તે જુઓ ! આ જગતના પ્રારંભ કાળથી તે અદ્યાપિ પર્યત સૌન્દર્યની કલ્પનાઓએ પણ કેટલાયે મનુ
ને કેવા નચાવ્યા છે? જે જે વસ્તુ પર મનુષ્ય અંત:કરણમાંની સૌદર્યક૯૫ના પિતાનું બળ અજમાવે છે, તે તે વસ્તુ પ્રાપ્ત કરવા માટે મનુષ્ય ગાંડાની પેઠે દેડાદેડકરી મુકે છે. ભલે પછી તે વસ્તુ ગમે તેવી ક્ષણભંગુર હય, ગમે તેવી ભ્રામક હોય કે ગમે તેવી અસત્ય હાય! શકુંતલાની પ્રતિમા કાઢીને અશ્રુ ઢાળનાર અને મૈત્રેયી પાસે શકુંતલાના સન્દર્યરસનું પૂર્ણ રીતે વર્ણન કરનારે રાજા દુષ્યન્ત પણ એક વખત આવી જ સૌન્દર્ય ક૯પનાને આધીન થયો હતો, તે પછી સાધારણ મનુષ્યની તે જાતજ શી? ટુંકામાં સૌદર્ય દેવ કે દાનવને પણ દીવાના બનાવે છે, તે પછી એક ઘોડેસ્વાર રાઘજીની સ્ત્રીનું અનુપમ લાવણ્ય જોઈને તેના પ્રતિ આકર્ષાય તેમાં શું નવાઈ? સારાસારને વિચાર હૃદયમાં ન લાવતાં તરતજ તે ભૂત સ્ત્રીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com