________________
અકબરની અંતરછા. [ ૧૪ ] અબુલફજલે પિતાના શાન્ત સ્વભાવ, નિષ્કપટતા અને નિમકહલાલીથી બાદશાહને એટલે તે પ્રેમ જીતી લીધે હતું કે તેને બાદશાહ પિતાનું અંગ સમજતે. ધાર્મિક ચર્ચાએમાં કે રાજકિય સંકલનામાં તે વિશ્વાસુ સલાહકાર હોવાથી તેને ગમે તે સમયે તેના મહેલમાં જવાને પરવાનગીની જરૂર નહતી. એટલે તેના આવવાથી અકબરને આશ્ચર્ય થાય તેમ નહતું. પરંતુ પિતાના વિચારની ગુંચવાએલી શૃંખલા ઉકેલવામાં તેમની સલાહ લેવી ઠીક પડશે તેમ માની અબુલફજલના આવવાથી તે ખુશી થયે.
અકબર પિતાની જીણું–મટી ગુપ્ત વાતે પણ કેટલીક વખત અબુલફજલને કહી સંભળાવતો અને તેની સલાહ પણ લેતે. પરંતુ અત્યાર સુધી તેણે આ રાજપુત ટેળીના પરીચયથી તેને વાકેફ કર્યો નહતું અને અત્યારે પણ તે વાત તેને કેટલી હદે જણાવવી તે માટે તેણે ક્ષણવાર વિચાર કર્યો. અંતે પિતાને થતી રહેલી ગુંચવણુ માટે સલાહ તે અવશ્ય લેવી તેમ નિશ્ચય કરી, વાતની વિનદાત્મક શરૂઆત કરતાં પૂછ્યું શેખ સરદારની સ્વારી આજકાલ કેમ દેખાતી નથી?”
છેલ્લા બે દિવસ હું આવ્યો ત્યારે જહાંપનાહનો મુકામ મહાલયમાં નહોતું. રાત્રીના તે પેલા અજાણ્યા ખુનના બનાવ પછી હું બહાર નીકળવા ને બદલે લખવામાંજ વધારે વખત રોકું છું એટલે આપ હજુરની કુરનસને લાભ લઈ શકા નથી” અબુલફજલે વિવેકથી ખુલાસે કર્યો.
તમારે ત્યાં પથારીમાં અજાણ્યા માણસ કેણુ અને કેવી રીતે આવી પડે. અને તેનું ખુન તમારા આવાસમાં આવીને કોણ કરી શક્યું ? તે કંઈ સમજઈ શકતું નથી. આજકાલ રાજના તેમજ રાજના અંગત જનના છુપા શત્રુઓ ઉભરાઈ પડયા હોય તેમ મને લાગે છે અને તેથી હું તેવાઓની શોધમાં તથા આ છુપી હીલચાલ તપાસવાને મારે ઘણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com