________________
[ ૧૮ ]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
વસતા ડાય. એટલા માટે સર્વ પ્રાણી માત્ર ઉપર પ્રેમ રાખવા એ દયાધર્મનુ પહેલું ક્રમાન છે. ” શ્રી હીરવિજયસૂરિએ ખુલાસા કર્યો.
“ થ્રુ હરીણ, રાજ જેવા પ્રાણીનાં પણ એકજ પ્રકારના જીવન હશે ? ” ખાદશાહે આશ્ચર્ય પામતાં પૂછ્યું. “ યા અલ્લાહુ, આ વાત જાણતાં મને બહુ દુ:ખ થાય છે. જગતની સવે લીલા એ ખુદાની નવાજેશ છે, એમ તે મને પણ થતુ હતું. પરંતુ તેમાં મારાપણું કે ભુતયા વિના મે અનત જીવાને આ હાથથી મારી નાખ્યા છે. શેાલાને ખાતર સેકડા પ્રાણીના પ્રાણ લીધા છે. એના માટે ખુદાના દરબારમાં હું શું જવાબ દઇશ ? '
,,
રાજન, પશ્ચાતાપ એ ભુલનું પ્રાયશ્ચિત છે. તમારા માટે હજુ વખત ગયા નથી. તમે સેંકડા પ્રાણીને જીવત દાન આપી તમારી ભુલને બદલેા વાળી શકે તેમ છે. આગ્રાના મારા સંદેશાને માન આપી તમે ત્યાં અમારા ગયા પન્નુસના દિવસેામાં જીવહિંસા બંધ કરવાને ક્રમાન કર્યું હતું, તેથી સે ડા પ્રાણી ખેંચી ગયાં હતાં. એ રીતે તમારી એક આજ્ઞા લાખા પ્રાણને જીવાડી શકે તેમ છે. ડાખરના તળાવમાં થતી હિંસા તમે ક્ષણ માત્રમાં અટકાવી, લાખા જીવાનું રક્ષણ કરી શકે તેમ છે. તમારી વિશાળ હુકુમતમાં હિંસા અટકાવીને ભુતદયા ફેલાવી શકે તેમ છે. માટે શોચ ન કરતાં ભુલ સુધારવામાંજ જીવનની સાર્થકતા છે. ” આચાયે દયાના માર્ગ દર્શાવ્યેા.
અબુલક્જલ, સૂરિજીના આ આધથી મને મારા પાપ ધાઇ નાખવાનું સુઝયું છે. આ દયાળુ કીરના ઉપકારના બદલે આપણે કેમ વાળી શકીશું, તે સમજાતુ ં નથી. ખરેખર તેઓ જગદ્ગુરૂ છે. લેાકેા તેમને તેવી રીતે ઓળખે, 'માટે હું તેમને જાહેરમાં ‘ જગતગુરૂ ' નુ મિરૂદ* આપવા ઈચ્છું છું.
* ઇલ્કાબ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
66