________________
પરોપકાર કે આત્મવા?
[ ૫૩ ]
પ્રવેશ કરીને પાવન થવા અમા ઉત્સુક છીએ.” એટલું ખાલીને પૃથ્વીસિંહ હાસ્ય કર્યું. અમરિસંહની શંકા દૂર થતાં તે ત્રણે રાજપૂત સ્વારીને લઇને પોતાના ગૃહમાં દાખલ થયા.
એક જુના પડી ગયેલા ઘર પાસે પહેાંચ્યા પછી અમરસિહુ દાદર ચઢવા લાગ્યા. દાદર અજાણ્યા અને ઉંચા હૈાવાથી ત્રણે રાજપૂત સ્વારા ધીરેથી ઉપર ચઢતા હતા. દાદરમાં કેટલાયે પગથીઆં ચઢવા છતાં હજી પગથીમના અંત આવતા િ હાવાથી મીરખલ અમરસિંહ પ્રત્યે મનમાં કચવાતા હતા. એટલામાં એક પગથીયું ચુકી જવાથી પૃથ્વીસિહુના પગ મરડાયા એટલે તે પણ અસ્વસ્થ થયા ને અમરસિંહ તરફ ક્રોધ કરતાં પુન: ઉપર ચઢવા લાગ્યા. અલ્પ સમયમાંજ તેઓ બધા ઉપર ગયા. ત્યાં એક એરડી તેમના જોવામાં આવી. આરડીમાંના દીપકને પ્રકાશ મઢ હતા. સર્વ તે આરડીમાં
દાખલ થયા.
આ ઓરડીમાં લગભગ દશ પંદર રાજપૂતા બેઠા હતા અને તેઓની આસપાસ બે ત્રણ હુકકા પડયા હતા. અમર સિહુને આવી પહોંચેલા જોઈને તેઓએ તેને પ્રણામ કર્યા; આ ઉપરથી તેઓ આગલી મોડી રાત્રિ સુધી અમરસિંહની રાહુ જોતાં બેઠા હશે, એવું અનુમાન પૃથ્વીસિંહે પોતાના મનમાં કર્યું. તે એરડાના પાછળના ભાગમાંની બારી પાસે એક સ્ત્રી બેઠી હતી. તે માત્ર પેાતાની જગ્યાએ સ્વસ્થ એસી રહી. તેણે પાતાનુ મ્હાં ખારી ભણી રાખેલું હોવાથી તે તરૂણ હતી કે વૃદ્ધ હતી, વા સુંદર હતી કે કુરૂપા હતી, તે કંઈ કળી શકાય તેમ નહાતું. તેનાં અંગ ક્રૂતું એક વસ્ત્ર વિંટાળેલુ હાવાથી તેના શરીરનાં અવયવ સુદ્ધાં જોઇ શકાતાં નહાતાં, માત્ર તેની ડાકના તેમજ કાણીના વિભાગ જોઇ શકાતા હતા.
લાભથી લાભને માટે જીવને જે જતા કરે, દ્રવ્ય ભાગવવાની તે આશા શી રીતથી કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com