________________
ચપાની દીક્ષા.
[ ૧૮૭ ]
ચાપદાર દ્વારા રજા મેળવીને સઘળા અંદર દાખલ થયાં અને કુરનસ બજાવી ઉભાં એટલે અકખરે તેમને બેસવાને ઇસારત કરી. ચંપાએ ત્યાં પેસતાંજ પદ્માને અકબર પાસે ઉભેલી જોઇ, એટલે તેને આશ્ચર્ય થયું, અને જાણે પદ્માની જીત માટે તેને મુબારકખાદી દેતી હાય તેમ નેત્રસ કેતથી હ જાહેર કરી નાંખ્યા, અને પદ્માએ પણ તે હના સંદેશાને મંદ હાસ્ય કરતાં વધાવી લીધેા.
''
સઘળાએ પેાતાની બેઠક લીધા બાદ અકબરે વાતની શરૂઆત કરતા કહ્યું “જૈતાશાહ, રાજસભામાં તમારૂં સારૂ માન છે. અને સર્વ વાતે સુખી છે, છતાં તમે સ’સારથી છુટા પડી ફકીરી લેવા માગેા છે તેમ થાનસિંહ કહેતા હતા, એ વાત શુ સત્ય છે ?
""
“ જહાંપનાહ, આપની હજુરમાં ખેાટા ખખર કાણુ આપી શકે ? થાનિસંહ શેઠે આપને જે કહ્યું છે તે ખરૂ છે.” શ્વેતાશાહે ટુકમાં ખુલાસા કર્યા.
cr
પણ એમ કરવાનું કંઇ કારણ? તમને એવું શું દુ:ખ છે કે જેથી તમે આટલેા અધિકાર છેાડીને ફકીર થવા ચાહા છે ? ” અકબરે ઉંડા ઉતરતાં પૂછ્યું.
“ સારા ભારતના સરદારની કૃપા છે ત્યાં મને કઇ વાતની ઉણપ છે તેમ કહેવાયજ નહિ. પરંતુ હું આ સઘળું છેાડવા માગુ છું,” તેનું કારણ એજ છે કે હું સરદારના પણ સરદારની નાકરીમાં જોડાવા માગુ છું. શ્વેતાશાહે જણાવ્યું.
શ્વેતાશાહ, તમે વધારે લાલચથી અકબરના પણ સરદાર શેાધવામાં ભુલ્યા હા તેમ મને લાગે છે. થાનસિંહે તેા તમે કીરી લેવાના છે તેમ કહ્યું હતું. પણ જો તમારે સારી નાકરી માટેજ છુટા થવુ હાયતા તમારા કામથી હું પસંદ છું માટે કહેશે। તા સરદારી, સુબેદારી, કે જમીનદારી, કે જે તમને “ ઇચ્છા હશે તે આપીશ. કહેા શુ જોઈએ છે ? ” અકબરે સ આશાઓ આપતાં કહ્યું,
66
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com