________________
[ ૧૬૦ ]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
અજમ ફેરફાર હું કેમ જોઉં છું? કમળા, સાવધ થા. આજથી તુમ્હારા હૃદયની અધિષ્ઠાત્રી થઇ ચુકી છે. મ્હારા સઘળા વિચારા અને કૃતિનું કેન્દ્રસ્થાન હવે તુજ છે. કમળા, મ્હારી સાથે એક પ્રેમ ભર્યા શબ્દોચ્ચાર તા કર.
""
કમળાએ ઉંચું જોયું અને અકબર પ્રત્યે કરૂણાભરી દ્રષ્ટિ ફેંકી. તેના નેત્રમાં હવે અશ્રુનુ ખુદ પણ નહાતુ.
cr
-
“ મહારાજ ! ” કુમળા ગંભિર સ્વરે ખેલવા લાગી. આપ નામવર અમારા શહેનશાહ છે એ વિસરી ગયા કે ? ” હું શહેનશાહ છું એટલે શું મારૂ પ્રયણ ક્ષેત્રજ ન હાઇ શકે ? કુટુંબ, સ્ત્રી, સ્નેહી અને આપ્તજનમાં પણ શુ મારે શહેનશાહના સ્થાને રહેવુ જોઇએ ? જરા વિચાર કર, મ્હારૂં હૃદય હવે ત્હારા હૃદયની સાથે જડાઇ ગયુ છે. તુ સ્તુને ચાહે છે, છતાં મ્હારી પત્ની થવામાં ત્હને કઇ અડચણ જણાય છે તે કહી દે. ” અકબરની અધીરાઈ વધી જતાં તેણે પેાતાનું હૃદય ઠલવી નાખ્યું.
cu
કમળાએ પાતાની છાતી ઉપર હાથ મુકયા. મનમાંના વિચાર બહાર નહિ દર્શાવવાની તેની ઇચ્છા હતી. પરંતુ તે તેના મ્હાંમાંથી ઉદ્ગાર નીકળી પડ્યા “ પણ-પશુ—પદ્મા ....” સર્પદંશ થયેા હોય તેમ ચમકીને અકબરે પ્રતિધ્વનિ “ પદ્મા ! પદ્મા ! તેનું શું?”
કર્યાં.
tr
“ &;
99
કમળા પુન: ખેલી “ પદ્મા આપની પટરાણી છે. એટલે મારા પ્રત્યેના પ્રેમ પ્રવાહ તેમના તરફ વાળવાને હું પ્રાર્થના કરૂં છું. આપના પ્રત્યેના મ્હારા પ્રેમ અમર્યા દિત છે એ ખરૂં. પરંતુ આપની અને મ્હારી પરિસ્થિતિ વચ્ચે આકાશ જમીનનું જે અંતર રહેલ છે તે હું પૂર્ણ પણે જાણુ છું. આપ સાર્વભામ ભૂપાલ છે, અને હું એક ભિખારિણી છું. క મ્હારાં માત પિતા ક્રાણુ છે તે પણ અદ્યાપિ હું જાણી શકી નથી. આપની પત્ની બનવાથી હું સુખી થઈશ, પર ંતુ મ્હારી ખાતર આપને ઉચ્ચ સ્થાનેથી ભ્રષ્ટ થયેલા જોઈ શકીશ નહિ. કમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com